JMC Fireman Cum Driver recruitment 2024

JMC Fireman Cum Driver recruitment 2024

જામનગર મહાનગરપાલિકા ખાતે JMC Fireman Cum Driver recruitment 2024 ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ-૩ ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જાહેરાત પ્રસિધ્ધ કરી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૧/૦૧/૨૦૨૪ (૧૨:૦૦ કલાક) થી તા.૨૫/૦૧/૨૦૨૪ (૨૩:૫૯ કલાક) દરિમયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.

JMC Fireman Cum Driver recruitment 2024
JMC Fireman Cum Driver recruitment 2024

Details:-

  • Organisation- જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
  • Post- ફાયરમેન કમ ડ્રાઇવર
  • Job Location- જામનગર
  • Number of vacancy- 41
  • Post Category- JMC fireman Cum Driver recruitment 2024
  • Last Date to apply:- 25/01/2024

Post:-

  • Fireman cum Driver class-3

Total Vacancy:-

  • Fireman cum Driver- 41

Age limit:-

  • Maximum 33 years

Salary:-

  • Rs. 26,000/-
  • Fix for three years

Education qualification:-

  • ઉમેદવારે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર એચ.એસ.સી. ( ધોરણ ૧૨ ) અથવા તેની સમકક્ષ સરકાર માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • નેશનલ ફાયર એકેડમી (ગુજરાત સરકાર માન્ય) અથવા નેશનલ ફાયર એકેડમી (કેન્દ્ર સરકાર) અથવા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટમાંથી ફાયરમેન કોર્ષ / ડ્રાઇવર કમ પપં ઓપરેટરનો છ માસનો કોર્ષ સફળતા પૂર્વક પાસ કરેલ હોવો જોઈએ.
  • હેવી મોટર વ્હીકલ્સ (ભારે વાહન)નું લાયસન્સ ધરાવતા હોવા જોઇએ.
  • ગુજરાત જાહેર સેવા વર્ગીકરણ અને રિક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ-૧૯૬૭ મુજબ કોમ્યુટરનું બેઝીક નોલેજ.

Physical qualification:-

  • ગુજરાત રાજ્યના અનુ. જન જાતિના (S.T.) ઉમેદવારો માટે
    • ઓછામાં ઓછી ઊંચાઇ(સે.મી.)- ૧૬૦
    • ઓછામાં ઓછી છાતી(સે.મી)
      • સામાન્ય- ૮૧ સે.મી
      • ફુલાવેલી- ૮૬ સે.મી
    • ઓછામાં ઓછુ વજન- ૫૦ કિ.ગ્રા
  • ગુજરાત રાજ્યના અનુ. જન જાતિના (S.T.) સિવાયનાં ઉમેદવારો માટે
    • ઓછામાં ઓછી ઊંચાઇ(સે.મી.)- ૧૬૫
    • ઓછામાં ઓછી છાતી(સે.મી)
      • સામાન્ય- ૮૧ સે.મી
      • ફુલાવેલી- ૮૬ સે.મી
    • ઓછામાં ઓછુ વજન- ૫૦ કિ.ગ્રા

Physical qualification Swimming

  • ૧૫૦ સેકન્ડમાં ૧૦૦ મીટર સ્વીમીંગ કરવાનું રહશે અને સ્વીમીંગ ટેસ્ટમાં નીચે મુજબના સમય અને ગુણ રહશે. ૧૦૦ મીટર સ્વીમીંગમાં ૧૫૦ સેકન્ડ થી વધુ સમય લેનાર ઉમેદવાર નાપાસ ગણાશે.
    • સમય(સેકન્ડ)-૧૫૦
      • ગુણ- ૧૦
    • સમય(સેકન્ડ)-૧૪૦
      • ગુણ- ૨૦
    • સમય(સેકન્ડ)-૧૩૫
      • ગુણ- ૩૦
    • સમય(સેકન્ડ)-૧૩૦
      • ગુણ- ૪૦
    • સમય(સેકન્ડ)-૧૨૫
      • ગુણ- ૫૦
    • સમય(સેકન્ડ)-૧૨૦
      • ગુણ- ૬૦
    • સમય(સેકન્ડ)-૧૧૫
      • ગુણ- ૭૦
    • સમય(સેકન્ડ)-૧૧૦
      • ગુણ- ૮૦
    • સમય(સેકન્ડ)-૧૦૫
      • ગુણ- ૯૦
    • સમય(સેકન્ડ)-૧૦૦
      • ગુણ- ૧૦૦

મહત્વની લીંક

ઓફિસિયલ નોટીફીકેશન – ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઇટ – ક્લિક કરો


મહત્વની તારીખ

અરજી કરવાની છેલ્લી તાઃ-૨૫/૦૧/૨૦૨૪


અરજી કરવા – ક્લિક કરો


Please read and confirm details with official notification and website. thank you.


Leave a Comment