Gujarat Primary and Higher secondary scholarships exam 2024

Gujarat Primary and Higher secondary scholarships exam 2024

શિક્ષણ વિભાગ, ગાંધીનગર તારિખઃ૦૯/૧૧/૧૯૮૪ના ઠરાવ ક્રમાંકઃ એસ.સી.એચ./૧૦૮૯/૪૦૪૯/ તથા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃએસ.સી.એચ./૧૧૧૬/૫૩૯/છ, તારિખઃ૧૪/૦૮/૨૦૧૭, અન્વયે રાજ્ય પરિક્ષા બોર્ડ, ગાંધીનગર ધ્વારા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરિક્ષા ૨૦૨૩-૨૪ (શહેરી/ગ્રામ્ય/ટ્રાયબલ) વિસ્તાર માટે લાભાર્થી વિધ્યાર્થીઓની પસંદગી કરવા પરિક્ષા બોર્ડ, ગાંધીનગર ધ્વારા નીચેની વિગતો યોજવામાં આવશે. અન્ય રોજગાર લક્ષી માહિતી માટે ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.


પરિક્ષા કાર્યક્રમ

જાહેરાતનામું બહાર પાડ્યા તારીખ

  • ૨૭/૦૨/૨૦૨૪

પરિક્ષા માટેનું આવેદનપત્ર ભરવાનો સમયગાળો

  • ૦૧/૦૩/૨૦૨૪ થી ૧૧/૦૩/૨૦૨૪

પરિક્ષા માટે ઓનલાઇન ફી ભરવાનો સમય

  • ૦૧/૦૩/૨૦૨૪ થી ૧૨/૦૩/૨૦૨૪

પરિક્ષા તારીખ

  • ૨૮/૦૪/૨૦૨૪

વિધ્યાર્થીની શૈક્ષણિક લાયકાત

૧) પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરિક્ષાઃ-

  • જે વિધ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૬માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળોઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિધ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરિક્ષા આપી શકશે.
  • ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

૨) માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરિક્ષાઃ-

  • જે વિધ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળોઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિધ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરિક્ષા આપી શકશે.
  • ધોરણ-૮માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

નોંધઃ-

  • આ અંગેની વિસ્તૃત માહિતી સાથેનું જાહેરનામું htttp://www.sebexam.org બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.

મહત્વની લીંક

ઓફિસિયલ વેબસાઇટ- ક્લિક કરો

ઓફિસિયલ જાહેરનામું- ક્લિક કરો


Gujarat Primary and Higher secondary scholarships exam 2024
Gujarat Primary and Higher secondary scholarships exam 2024

Leave a Comment