VMC Junior Clerk Result 2024

VMC Junior Clerk Result 2024

વડોદરા મહાનગરપાલિકા ની જાહરેાત ક્રમાક :-૯૯૬/ર૦૨૧-૨૨, “VMC Junior Clerk Result 2024” જુનિયર ક્લાર્ક,વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે તા. ૦૮/૧૦/૨૦૨૩ ના રોજ MCQ-OMR પધ્ધતિથી યોજાયેલ સ્પર્ધાત્મક લેખીત કસોટીને અંતે પરિણામ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે જે, આપ અમારી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી સકશો.


માહિતી


  • વિભાગ- વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશન
  • પોસ્ટ- જુનિયર ક્લાર્ક
  • જાહેરાત ક્રમાંકઃ- ૯૯૬/૨૦૨૧-૨૨
  • પોસ્ટ કેટેગરી- મેરિટ મુજબની યાદી
  • કુલ ઉમેદવાર- ૧૭૦૬૮

પરિણામ ડાઉનલોડ કરો


લધુત્તમ લાયકી ગુણ ૪૦% થી વધુ

Anx-A ડાઉનલોડ કરવા- ક્લિક કરો


લધુત્તમ લાયકી ગુણ ૪૦% થી ઓછા

Anx-B ડાઉનલોડ કરવા- ક્લિક કરો


અન્ય માહિતી


  • વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંકઃ-૯૯૬/૨૦૨૧-૨૨, જુનિયર ક્લાર્ક, વર્ગ-૩ સંવર્ગની સિધી ભરતી માટે મંડળ ધ્વારા તારિખઃ-૦૮/૧૦/૨૦૨૩ના રોજ MCQ-OMR પધ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી યોજવામાં આવેલ.
  • જે અન્વયે મંડળ ધ્વારા તારિખઃ-૦૪/૧૨/૨૦૨૩ના રોજ આખરી ફાઇનલ આન્સર-કી(Revised) પ્રસિધ્ધ કરવામાં આવેલ.
  • જેમા કુલ-૦૪ પ્રશ્ર્ન રદ્દ કરવામાં આવેલ હોઇ. કુલ ૨૦૦ ગુણ, કુલ ૧૯૬ પ્રશ્ર્નોવચ્ચે વહેંચાતા Pro-Rata પધ્ધતિ મુજબ ૦૧ પ્રશ્રના કુલ-૧.૦૨૦ ગુણ નિયત કરવામાં આવેલ.
  • તેમજ પ્રત્યેક ખોટા જવાબદીઠ, ખાલી છોડેલ જવાબદીઠ, પ્રશ્રમાં એક કરતા વધું વિકલ્પ encode કરેલ હોય તેવા તથો છેકછાક કરેલ હોય તેવા જવાબદીઠ ૦.૨૫૫ ગુણ કાપવામાં આવેલ છે તથા જો ઉમેદવારે વિકલ્પ E(encode) કરેલ હોય તો જવાબદીઠ ૦.૨૫૫ ગુણ કાપવામાં આવેલ નથી.
  • સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર તમામ કેટેગરી માટે ૪૦% લધુત્તમ ગુણના ધોરણને ધ્યાને લઇ સફળ થયેલ લાયક ગણવાપાત્ર ઉમેદવારોની મેરીટ્સ મુજબની યાદી એનેક્ષર-A(ઉમેદવારોની કુલ સંખ્યાઃ ૧૭૦૬૮) નીચે દર્શાવ્યા મુજબ છે.
  • મંડળ ધ્વારા આ પરિક્ષાને અંતે પ્રસિધ્ધ કરવામાં આવેલ લાયક ઉમેદવારોની યાદીમાં સમાવેશ થવા માત્રથી ઉમેદવારને તેઓને નોકરીનો હક્ક પ્રસ્થાપિત થતો નથી.
  • સદર ભરતી માટે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવા પાત્ર ઉમેદવોરોના અસલ પ્રમાણપત્રોની વડોદરા મહાનગરપાલિકા કક્ષાએથી જુનિયર ક્લાર્કની જાહેરાત તથા ભરતી નિયમોની જોગવાઇને આધીન રહીને ચકાસણી કરવામાં આવશે.
  • ઉમેદવારની આખરી પસંદગી અંગે ઉમેદવારનું મેરીટ તથા તેની સામે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ વગેરે બાબતો ધ્યાને લઇ સરકારના ભરતિ અંગેના પ્રવર્તમાન નિયમો અને જોગવાઇઓને આધિન વડોદરા મહાનગરપાલિકા ધ્વારા નિમણૂંક અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.
  • પ્રમાણપત્રોની ચકાસણીને અંતે વડોદરા મહાનગરપાલિકા ધ્વારા પસંદગી/પ્રતિક્ષા યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

ઓફિસિયલ વેબસાઇટ- ક્લિક કરો


VMC Junior Clerk Result 2024
VMC Junior Clerk Result 2024

Leave a Comment