SDAU Important Notice | Regarding Agriculture Officer Class-3 recruitment 2024

SDAU Important Notice | Regarding Agriculture Officer Class-3 recruitment 2024

  • SDAU Important Notice | Regarding Agriculture Officer Class-3 recruitment 2024, જાહેરાત ક્રમાંકઃ૦૧/૨૦૨૪ અંગે સુચના
    • ખેતિવાડી અધિકારી/ સિનિયર રીસર્ચ આસિસ્ટન્ટ અને તેની સમકક્ષ(કૃષિ/બાગાયત) માટે પરિક્ષાનું માઘ્યમ અંગ્રેજી અને ખેતીવાડી મદદનીશ અને તેની સમક્ષ(કૃષિ/બાગાયત) માટે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે
    • અત્રે ની કૃષિ યુનિવર્સિટી ની તારીખ ૨/૨/૨૦૨૪ થી જાહેરાત ક્રમાંકઃ૦૧/૨૦૨૪ અન્વયે તમામ ઉમેદવારોને આથી સૂચિત કરવામાં આવે છે કે સદર ભરતી સંપૂર્ણપણે પારદર્શક અને કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ માધ્યમથી કરવામાં આવે છે. આથી કોઈ લેભાગુ તત્વોની નિમણૂક/ભરતી કરાવી આપવાની લાભામણી વાતમાં નહીં આવવા અને છેત્તરપીંડી નો ભોગ નહી બનવા અપીલ કરવામાં આવે છે.
    • ઉમેદવારોને ઓનલાઇન ફોર્મ ભરતી વખતે માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો મોબાઈલ નંબર 85 95 90 4407 (સોમવારથી શનિવાર સવારના 9:00 થી સાંજના 18:00કલાક) ઉપર સંપર્ક કરવો અથવા email : support@registernow.in ઉપર ઇમેલ કરવો.

મહત્વની લીંક

ઓફિસિયલ નોટિફિકેશન- ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઇટ- ક્લિક કરો


SDAU Important Notice | Regarding Agriculture Officer Class-3 recruitment 2024
SDAU Important Notice | Regarding Agriculture Officer Class-3 recruitment 2024

Leave a Comment