VMC staff nurse call letter 2023
VMC staff nurse call letter 2023 વડોદરા મહાનગરપાલિકા ધ્વારા સરકારશ્રીની ૧૦૦% ગ્રાન્ટ આધારીત વિવિધ સંવર્ગની આરોગ્ય વિભાગની જગ્યાઓ ભરવા માટે જાહેરાત ક્રમાક- ૬૧૪/૨૩-૨૪ અને ૬૪૧/૨૩-૨૪ ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગત જુઓ. વધુમાં જાહેરાત ક્રમાક- ૬૧૪/૨૩-૨૪ અને ૬૪૧/૨૩-૨૪ ની અન્ય માહિતી માટે ગુજરાતજોબપોર્ટલ નિયમિત પણે જોતા રહો. Job Details …