GSRTC Provisional Answer Key And OMR Sheet 2024

GSRTC Provisional Answer Key And OMR Sheet 2024

GSRTC Provisional Answer Key And OMR Sheet 2024, નિગમની જાહેરાત ક્રમાંક GSRTC/202324/1 ડ્રાઇવર કક્ષાની તા. ૨૮/૦૧/૨૦૨૪ ના રોજ લેવામાં આવેલ O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરિક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને વાંધા અંગેનો નિયત નમુનો તારિખ ૦૧/૦૨/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. નિચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકશો. આવીજ અન્ય માહિતી માટે અમારી વેબસાઇટ જોતા રહો.


માહિતીઃ-

  • Organisation:- GSRTC (Gujarat State Road Transport Corporation)
  • Post:- Driver Post
  • Post Category:- Provisional Answer Key And OMR
  • Release Date:- ૨૯/૦૧/૨૦૨૪
  • Advertisement Number:- GSRTC/202324/1

ડાઉનલોડ આન્સર કી/ઓ.એમ.આર

આન્સર કી ડાઉનલોડ કરો- ક્લિક કરો

ઓ.એમ.આર- ક્લિક કરો

વાંધા અંગેનો નમુનો- ક્લિક કરો


મહત્વની લીંક

ઓફિસિયલ વેબસાઇટ- ક્લિક કરો

ઓફિસિયલ નોટિફિકેશન- ક્લિક કરો


મહત્વની માહિતીઃ-

  • સહદરુ પ્રોવીઝનલ આન્સર કી બાબતે જે ઉમેદવારને વાંધો હોય તો પ્રોવીઝનલ આન્સર કી પ્રસિધ્ધ થયા તારીખથી દિવસ-૭માં અત્રેની કચેરીની ઇ-મેઇલ આઈ.ડી. admcomplain.cop@gmail.com ઉપર વાંધો અરજી તેના પુરાવા સાથે (નિયત નમુના મુજબ) રજુ કરવા જણાવવામાં આવે છે.
  • વાંધા અરજી તેના પુરાવા/નિયત નમુના મુજબ રજુ કરેલ ન હસે તો તેવા ઉમેદવારનો વાંધો, તેમજ સમય મર્યાદા બાદ કોઇપણ ઉમેદવારનો વાંધો ધ્યાને લેવામાં આવશે નહી.
  • ઓ.એમ.આર. શીટ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે રોલ નંબર અને જન્મ તારીખ નાંખવાની રહેશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

Please Always Check And Confirm details with Official Notification And Website.


GSRTC Provisional Answer Key And OMR Sheet 2024
GSRTC Provisional Answer Key And OMR Sheet 2024

Leave a Comment