SDAU Recruitment 2024

SDAU Recruitment 2024

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી “SDAU Recruitment 2024” સરદારકૃષિનગર ખાતે કૃષિ ખેતીવાડી અધિકારી/સિનિયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત) તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત) ની વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી પાંચ વર્ષ પ્રતિ માસ ફિક્સ પગારથી ભરવા નીચે મુજબ જાહેરાત બહાર પાડવામાં આવે છે. વધુ માહિતી માટે ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.


માહિતીઃ-

  • Organisation:- SDAU(Sardarkrushinagar Dantiwada Agricultural University)
  • Post:- કૃષિ ખેતીવાડી અધિકારી/સિનિયર રીસર્ચ આસીસ્ટન્ટ,ખેતીવાડી મદદનીશ
  • Apply- Only Online
  • Apply Date- 03/02/2024
  • Last Date To Apply- 03/03/2024

પોસ્ટઃ-

  • ૧) ખેતીવાડી અધિકારી/સિનિયર રીસર્ચ આસીસ્ટન્ટ
  • ૨) ખેતીવાડી મદદનીશ

કુલ જગ્યાઃ-

  • ૧) ખેતીવાડી અધિકારી/સિનિયર રીસર્ચ આસીસ્ટન્ટઃ- ૧૩
  • ૨) ખેતીવાડી મદદનીશઃ- ૪૩

શૈક્ષણિક લાયકાતઃ-

  • ૧) ખેતીવાડી અધિકારી/સિનિયર રીસર્ચ આસીસ્ટન્ટ
    • માન્ય કૃષિ યુનિવર્સિટીની કૃષિ/બાગાયત વિધ્યાશાખાની સ્નાતક પદવી પ્રથમ વર્ગમાં પાસ કરેલ હોવી જોઇએ અથવા અનુસ્નાતક પદવી બીજા વર્ગમાં પાસ કરેલ હોવી જોઇએ
    • કોમ્યુટર ઉપયોગ અંગે પાયાની જાણકારી
    • ગુજરાતી તથા હિન્દી ભાષા અંગે પૂરતુ જ્ઞાન ધરાવતો હોવા જોઇએ
  • ૨) ખેતીવાડી મદદનીશ
    • માન્ય કૃષિ યુનિવર્સિટીની બે/ત્રણ વર્ષનો કૃષિ/બાગાયત ડિપ્લોમાં કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ.
    • કોમ્યુટર ઉપયોગ અંગે પાયાની જાણકારી
    • ગુજરાતી તથા હિન્દી ભાષા અંગે પૂરતુ જ્ઞાન ધરાવતો હોવા જોઇએ

વય મર્યાદાઃ-

  • ૧) ખેતીવાડી અધિકારી/સિનિયર રીસર્ચ આસીસ્ટન્ટ
    • ૧૮ થી ૩૫ વર્ષ
  • ૨) ખેતીવાડી મદદનીશ
    • ૧૮ થી ૩૩ વર્ષ

પગાર ધોરણઃ-

  • ૧) ખેતીવાડી અધિકારી/સિનિયર રીસર્ચ આસીસ્ટન્ટ
    • પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર ₹ ૪૯,૬૦૦/- પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમાં પગાર પંચ મુજબ (પે મેટ્રીક્ષ લેવલ-૭) નિયમિત પગારધોરણ (₹ ૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦)
  • ૨) ખેતીવાડી મદદનીશ
    • પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર ₹ ૨૬,૦૦૦/- પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમાં પગાર પંચ મુજબ (પે મેટ્રીક્ષ લેવલ-૪) નિયમિત પગારધોરણ (₹ ૨૫,૫૦૦- ૮૧,૧૦૦)

મહત્વની લીંકઃ-

ઓફિસિયલ નોટિફિકેશન- ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા-ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઇટ- ક્લિક કરો


મહત્વની તારીખઃ-

અરજી કરવાની તારિખઃ- ૦૩/૦૨/૨૦૨૪

અરજી કરવાની અંતિમ તાઃ- ૦૩/૦૩/૨૦૨૪


Please Read Official Notification And Confirm Details with Official website.

SDAU Recruitment 2024
SDAU Recruitment 2024

Leave a Comment