Forest Bit Guard Mock test link 2024

Forest Bit Guard Mock test link 2024

ફોરેસ્ટના બીટગાર્ડ ની યોજનારી પરીક્ષા માટે Forest Bit Guard Mock test link 2024 મોક ટેસ્ટની લીંક ગૌણ સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર મૂકી દેવામાં આવી છે. મંડળની વેબસાઇટ પર જવા માટે જીચે આપેલ લીંક પર ક્લિક કરો. વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જોતા રહો.


મોક ટેસ્ટ લીંકઃ-

લીંક પર જવા- ક્લિક કરો

ઓફિસિયલ નોટિફિકેશન- ક્લિક કરો


અન્ય માહિતીઃ-

જાહેરાત ક્રમાંક FOREST/202223/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની લેખિત પરિક્ષાના મોક ટેસ્ટની પ્રેકટિસ તે માટે ઉપર આપેલ લીંક પર ક્લિક કરીને sign up કરીને ઉમેદવાર એક કરતા વધુ વખત મોક ટેસ્ટ ની પ્રેકટીસ કરી શકશે.

Forest Bit Guard Mock test link 2024
Forest Bit Guard Mock test link 2024

Leave a Comment