Bavala Nagarapalika Recruitment 2024

Bavala Nagarapalika Recruitment 2024

બાવળા નગરપાલિકામાં એફોર્ટેબલ હાઉસીંગ મિશન યોજના અંતર્ગત Bavala Nagarapalika Recruitment 2024 પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામે નીચે ક્રમ નંબર ૦૧ અને ૦૨,૦૩ મુજર સીટી લેવલ ટેકનીકલ સેલની નીમણુંક કરવાની થાય છે. એફોર્ડેબલ હાઉસીંગ મિશનના પત્ર નંબર એ.એમ.એમ./કોર્પો-ન.પા.- ઓથો/સી.એલ.ટી.સી./પત્ર વ્યવહાર/પાર્ટ/૯૫૯/, તાઃ-૦૫/૧૦/૨૦૨૩ થી નીચેની તમામ નિમણુકો ૧૧ માસના કરાર આધારિત અથવા પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધીના તદ્દન હંગામી ધોરણે કરવાની છે. જેથી નીચે દર્શાવ્યા મુજબની લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારોએ તે અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથેની અરજી નીચે આપેલા સરનામે કુરીયરથી પહોંચતી કરવાની રહેશે.

આવીજ માહિતી માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.

Job Details

જગ્યા

  • ૧) Urban Twon planner/ Twon Planning Specialist – 01
  • ૨) Municipal Civil Engineer – 01
  • ૩) MIS Expert – 01

લાયકાત

  • ૧) Urban Twon planner/ Twon Planning Specialist
    • Post Graduate Of Graduate Degree in Urban Planning Of Regional Planning Of Geography
  • ૨) Municipal Civil Engineer
    • Post Graduate Of Graduate Degree in Engineering with Specialization in public health engineering degree or Diploma
  • ૩) MIS Expert
    • Post Graduate/Graduate/Diploma In Computer Science/electronics Or MCA/PGDCA

અનુભવ

  • ૧) Urban Twon planner/ Twon Planning Specialist
    • 3 to 5 years
  • ૨) Municipal Civil Engineer
    • 3 to 5 years
  • ૩) MIS Expert
    • 3 to 5 years

પગાર ધોરણ

  • ૧) Urban Twon planner/ Twon Planning Specialist
    • ₹ 30,000/-
  • ૨) Municipal Civil Engineer
    • ₹ 30,000/-
  • ૩) MIS Expert
    • ₹ 20,000/-

વય મર્યાદા

  • સદર ભરતી માટે વય મર્યાદા ૩૦ વર્ષ થી ઓછી રહેશે.

અરજી કરવા માટે

  • નિયત સમયમર્યાદામાં ઉમેદવારે સ્વહસ્તાક્ષરમાં જાહેરાત પ્રસિધ્ધ થયેથી તારિખ ૧૪/૦૨/૨૦૨૪ સુધી ઓફિસ સમય દરમ્યાન પ્રમાણિત નકલો સાથે અરજી બાવળા નગરપાલીકા કચેરીએ રજી.એડી.પોસ્ટ/સ્પીડ પોસ્ટથી પહોંચાડવાની રહેશે.
  • નિયત સમયમર્યાદામાં બાદ આવેલ અરજી ધ્યાને લેવાશે નહી.
  • અરજી પર મોબાઈલ નંબર અવશ્ય લખવો.

અરજી કરવાનુ સ્થળ

  • બાવળા નગરપાલિકા કચેરી, તા- બાવળા, જી – અમદાવાદ

મહત્વની લિંક

ઓફિસીયલ નોટીફીકેશન – ક્લિક કરો


મહત્વની તારિખ

અરજી મોકલવાની અંતિમ તારિખ-14/02/2024


Please always check and confirm details with official website.

Bavala Nagarapalika Recruitment 2024
Bavala Nagarapalika Recruitment 2024

Leave a Comment