12 Science Practical Exam Date 2024

12 Science Practical Exam Date 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા “12 Science Practical Exam Date 2024” માન્યતા પ્રાપ્ત વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ, તથા વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરિક્ષા (ધોરણ-૧૨) વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પ્રાયોગિક પરીક્ષા તાઃ-૧૯/૦૨/૨૦૨૪ થી શરુ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટીકીટ) મેળવવા માટે નિચે આપેલ લીંક પર ક્લિક કરો. આવીજ માહિતી માટે અમારી વેબસાઇટ જોતા રહો.


માહિતી


  • પરિક્ષા– ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ
  • વિભાગ– Gujarat secondary and higher secondary education board
  • પોસ્ટ કેટેગરી– પ્રવેશ પત્ર
  • પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની શરૂ તા૦૯/૦૨/૨૦૨૪
  • પરિક્ષા– ગુજરાત બોર્ડ પ્રેક્ટિકલ પરિક્ષા
  • વિષય– રસાયણ શાત્ર, ભૌતિક શાત્ર, જીવ વિજ્ઞાન
  • ઓફિસિયલ વેબસાઇટhttps://www.gsebeservice.com/ate-2024/

પરિક્ષા પ્રવેશપત્ર ડાઉનલોડ


ડાઉનલોડ કરવા – ક્લિક કરો


મહત્વની લીંક


ઓફિસિયલ વેબસાઇટ- ક્લિક કરો

ઓફિસિયલ નોટિફિકેશન- ક્લિક કરો

ગુજકેટ ની પરિક્ષા તારિખ માટે- ક્લિક કરો


અન્ય જરૂરી માહિતી


  • પરીક્ષાર્થીઓ ના પ્રવેશપત્ર(હોલટીકીટ) તાઃ-૦૯/૦૨/૨૦૨૪ થી બોર્ડની વેબસાઇટ sciprac.gsebht અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા ધ્વારા શાળાનો ઇન્જેક્ષન નંબર તથા શાળાનો નોંધાય્લ મોબાઇલ નંબર અથવા Email ID ધ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.
  • પ્રવેશપત્ર(હોલટીકીટ)ની પ્રિન્ટ કાઢીને પરિક્ષાર્થીના માર્ચ-૨૦૨૪ પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો/માધ્યમની ખરાઇ કરીને તેમાં પરિક્ષાર્થીની સહી. પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીના સહી-સિક્કા કરીને પરિક્ષાર્થીઓને આપવાની રહેશે.
  • પ્રવેશપત્ર(હોલટીકીટ) સાથે ઓનલાઇન મૂકવામાં આવેલ પ્રવેશપત્ર વિતરણ યાદીની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીને પ્રવેશપત્ર(હોલટીકીટ) આપ્યા બાદની સહી પરીક્ષાર્થી પાસેથી લેવાની રહેશે.
  • જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા અને સમય મર્યાદામાં પરિક્ષાર્થીઓને પ્રવેશપત્ર(હોલટીકીટ) આપવા જણાવવામાં આવે છે.
  • પરિક્ષાર્થીના વિષયો, માધ્યમ કે અન્ય કોઇ વિગતમાં વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની વિજ્ઞાનપ્રવાહ(ક) શાખા જરૂરી આધાર સાથે કચેરી સમય દરમિયાન રૂબરૂમાં તાત્કાલિક સંપર્ક કરવો.

ઉપરોક્ત માહિતી ઓફિસિયલ વેબસાઇટ પર પણ ચકાસી લેવી.

12 Science Exam date?

19/02/2024 થી ચાલુ

Std 12 science practical exam schedule

19/02:2024 to start

how to download 12 practicL call letter

Download Through official website gseb.org

12 science practical exam call letter start date

09/02/2024

12 Science Practical Exam Date 2024
12 Science Practical Exam Date 2024

Leave a Comment