GPSC STI Syllabus 2024 Download Syllabus PDF

GPSC STI Syllabus 2024 Download Syllabus PDF

ગુજરાત જાહેર સેવા આયોગ ધ્વારા લેવાનાર સ્ટેટ ટેક્ષ ઇન્સપેક્ટરનો સીલેબસ GPSC STI Syllabus 2024 Download Syllabus PDF તમો અમારી વેબસાઇટ પર પીડીએફ ફોર્મેટમાં મેળવી/ડાઉનલોડ કરી શકશો, હાલમાં અમારી વેબસાઇટ પર અપલોડ કરેલ સિલેબસ ૨૦૨૦/૨૧ વર્ષનો છે, જેથી જીપીએસસી ધ્વારા ૨૦૨૪ નો સીલેબસ બહાર પાડવામા આવસે ત્યારે તે મુજબનો સીલેબસ અપલોડ કરવામાં આવશે જે વાચક મિત્રોએ ખાસ નોંધ લેવી. આવીજ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ નિયમિત જોતા રહો.


Download Syllabus

Download Here- Click Here


Official GPSC Website

Go to Website- Click Here


GPSC STI Syllabus 2024 Download Syllabus PDF
GPSC STI Syllabus 2024 Download Syllabus PDF

રાજ્ય વેરા નિરીક્ષક,વર્ગ-3 જગ્યા પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા પધ્ધતિ

નોંધ: પરીક્ષાનું માધ્યમ ગજરાતી રહેશે. મખ્ય પરીક્ષામાં ગજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે.

પ્રાથમિક કસોટી


  • પ્રશ્નોના પ્રકાર – હેતુલક્ષી
  • પ્રશ્નપત્રનું નામ – સામાન્ય અભ્યાસ
  • સમય- ૨ કલાક
  • કુલ ફાળવેલ ગુણ – ૨૦૦ માર્ક

મુખ્ય પરિક્ષા


  • પ્રશ્નોના પ્રકાર – વર્ણનાત્મક
  • પ્રશ્નપત્રનું નામ –
    • ૧) ગુજરાતી
    • ૨) અંગ્રેજી
    • ૩) સામાન્ય અભ્યાસ-૧
    • ૪) સામાન્ય અભ્યાસ-૨
  • સમય- ૩ કલાક (દરેક પેપર)
  • કુલ ફાળવેલ ગુણ – ૧૦૦ માર્ક (દરેક પેપર)

મુખ્ય લેખિત પરિક્ષાના કુલ ગુણ (આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ ૪૦૦ રહેશે.)

Leave a Comment