Surya Eklavya Sainik School Vacancy 2023

Surya Eklavya Sainik School Vacancy 2023

સુર્યા ફાઉન્ડેશન દેશના વિકાસ માટે લોકોના જીવનને અસર કરતાં મુદ્દાઓ પર ચિંતન,મનન અને સંશોધન માને સમર્પિત છે. અન્ય સામાજિક કાર્યો સાથે સુર્યા ફાઉન્ડાશન, ગુજરાત રાજ્ય સરકારના ટ્રાયબલ ડેવલપમેંટ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર સાથે મળીને આદિવાસી બાળકો માટે PPP મોડેલ હેઠળ સુર્યા એકલ્વય સૈનિક સ્કુલ, ખેરંચાનું પણ સંચાલન કરે છે. હાલમાં આ શાળામાં ૪૫૦ વિધ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ અંગ્રેજી માધ્યમની શાળામાં નીચેની જગ્યાઓ માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામા આવે છે. અન્ય નાકરીની જાહેરાત માટે ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.

Surya Eklavya Sainik School Vacancy 2023
Surya Eklavya Sainik School Vacancy 2023

પોસ્ટ (હોદ્દો)

  • આચાર્ય (પ્રિન્સીપાલ)
  • પી.જી.સી. શિક્ષક
    • Physics, Chemistry, biology, Maths, English
  • ટી.જી.સી. શિક્ષક અને પ્રાથમિક શિક્ષક
    • વિોજ્ઞાન, ગણિત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત અને કમ્પયુટર)
  • લેબ આસિસ્ટન્ટ
  • કારકુન

શૈક્ષણિક લાયકાત

  • આચાર્ય (પ્રિન્સીપાલ)
    • અનુસ્નાતક (M.A/M.Sc.) એમ.એડ./બી.એડ ૧૫ વર્ષથી વધુનો અધ્યાપન આનુભવ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ૫ વર્ષથી વધુનો અનુભવ.
    • ઉમર ૩૫ થી ૫૦ વર્ષ
    • નિવાસી શાળાઓમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • પી.જી.ટી. શિક્ષક (Physics, Chemistry, biology, Maths, English )
    • M.Sc./B.Tech/M.Tech/M.A અને B.Ed. અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ૩ વર્ષથી વધુનો અધ્યાપન અનુભવ.
  • ટી.જી.ટી. શિક્ષક અને પ્રાથમિક શિક્ષક (વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત અને કમ્પયુટર)
    • M.Sc./B.Sc./B.A./M.A./M.C.A./P.G.D.C.A અને માધ્યમિક શાળામાં ૩ વર્ષથી વધુનો અધ્યાપન અનુભવ.
  • લેબ આસિસ્ટન્ટ
    • B.Sc ( Library Science) અને ૨ વર્ષનો અનુભવ
  • કારકુન
    • સ્નાતક સાથે ૨ વર્ષનો અનુભવ.
    • અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ટાયપિંગમાં કાર્યક્ષમ.

નોકરીનું સ્થળ

  • સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચા (શામળાજી પાસે), તાલુકો- ભિલોડા, જિલ્લો અરવલ્લી (ગુજરાત) પીન -૩૮૩૩૫૫

અરજી પ્રકિયા

  • ઓફલાઈન મોડ
  • તમારી અરજી નીચેના સરનામે અથવા ઈમેલ પર મોકલી આપવી.

અરજી મોકલવાનું સરનામું

  • સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચા (શામળાજી પાસે), તાલુકો- ભિલાડા, જિલ્લો અરવલ્લી (ગુજરાત) પીન -૩૮૩૩૫૫
  • Email:- sssinterview@gmail.com
  • મોબાઈલ નંબર- ૯૦૯૯૯૨૧૫૬૯/૯૪૨૭૬૨૬૯૩૯
  • વેબસાઈટઃ-https://suryaeklavyasainikschool.com/

નોંધઃ-

  • શાળા તેના સ્ટાફ માટે રહેણાંક આવાસ પ્રદાન કરે છે.

Important Date

Last Date to Apply:- 25/12/2023


Leave a Comment