Rajkot Municipal corporation Lineman 2023

Rajkot municipal corporation lineman 2023

રાજકોટ મહાનગર પાલીકા ધ્વારા Rajkot Municipal corporation lineman 2023 ભરતી બાર પાડવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલીકા ધ્વારા લાઈનમેન સંવર્ગની જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામા આવે છે.

 

Rajkot Municipal corporation lineman 2023
Rajkot Municipal corporation (RMC)

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંગેની જાહેરાત

  • જગયા નામ – લાઈનમેન
  • કુલ જગ્યા – ૩૩
  • નોકરી સ્થળ – રાજકોટ
  • અરજી કરવાની છેલ્લી તારીખ – ૨૭-૦૯-૨૦૨૩
  • અરજી કરવાની પ્રક્રીયા – ઓનલાઈન

Job Details:-

  • Lineman (લાઈનમેન), (33 posts)

Total Vacancy:-

  • 33 posts

Education Qualification:-

  • ઔધોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.)માં વાયરમેનનો કોર્સ પાસ તથા ૧ વર્ષ એપ્રેનટીસશીપ પુર્ણ કરેલ હોવી જરુરી છે.

Work Experience:-

  • વાયરમેન કામગીરી નો ૨ વર્ષનો અનુભવ સરકારી તથા અર્ધ સરકારી સંસ્થા માથી કરેલ હસે તો માન્ય ગણાશે.
વધુ વાંચો । 💥  Income tax department gujarat sports quota vacancy 2023

Salary:-

  • ૫ વર્ષ માટે ફિક્સ ૧૯૯૫૦/- ત્યાર બાદ, પે મેટ્રીક્સ લેવલ રૂ .૧૯૯૦૦-૬૩૨૦૦/- આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

Age relaxation:-

  • ૧૮ વર્ષ થી ૩૩ વર્ષ

Computer Knowledge:-

  • કોમ્પ્યુટર એપ્લીકેશન અંગેનુ મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવુ જરૂરી છે.

Selection Process:-

  • As par RMC.websites https://www.rmc.gov.in/
  • Annexure-A , Dwonlode this Annexture and get more details

How To Apply:-

  • Rajkot municipal corporation lineman 2023 Apply Online through Official website Click Here

Official notification 👇🏻

 

For more Advertisement of our Website click here

http://www.gujaratjobportal.com

https://gujaratjobportal.com/gpsc-recruitment-2023-24/

 

Scroll to Top