Digital Gujarat Post Matric Scholarship 2023

Digital Gujarat Post Matric Scholarship 2023 (ST/SC):-

  • ગુજરાત સરકાર વર્ષ ૨૦૨૩/૨૪ માટે પોસ્ટમેટ્રીક સ્કોલરશીપ ના ફોર્મ ભરાવા માટે (Digital Gujarat Portal) પર અરજી મંગાવવા માટે તારીખ ૨૨/૦૯/૨૦૨૩ થી પોર્ટલ પર માહિતી ઉપલ્બધ કરેલ છે. આ પોર્ટલ પર Digital gujarat Post Matric scholarship 2023 નોટીફિકેસન પર ક્લિક કરી ફોર્મ ભરી સકશો.
  • Digital Gujarat Post Matric Scholarship 2023 ધ્વારા ગુજરાત સરકાર આર્થિક રીતે નબળા બાળકોને તેમના ભણતરમાં આર્થિક સહાય કરે છે.
  • અમારા ધ્વારા Digital Gujarat Portal ની સંપુર્ણ માહિતી પુરી પાડવામાં આવી છે.
Digital Gujarat Post Matric Scholarship 2023
Digital gujarat Post matric scholarship 2023

About Digital gujarat Portal:-

  • ડિજીટલ ગુજરાત પોર્ટલ ધ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિ એ ગુજરાત સરકારની એક પહેલ છે.ગુજરાત સરકારનાં અલગ અલગ વિભાગ જેવા કે સમાજ કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, અનુસુચિત જાતિ/જન જાતિ વિભાગ તથા અન્ય લધુમતી સમાજ વગેરે ધ્વારા સરકારનાં અનુમાનીત લક્ષ મુજબ વિધ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે.
  • આથી આર્થિક રીતે નબળા સમાજના બાળકોનો સમાન વિકાશ થાય. જે માટે Digital Gujarat Portal નું નિર્માણ કરવામાં આવ્યુ છે. જ્યા ST,SC,OBC,EWS, તમામ નબળા વર્ગના વિધ્યાર્થી શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે.
  • Digital gujarat Post Metric Scholarship 2023 માટે DigitalGujarat.com પોર્ટલ ઉપલ્બધ છે.

Eligibility Criteria

  • અહીયા અમે Post metric scholarship પાત્રતા ધોરણો આપેલ છે.
    • અરજદાર મુળ ગુજરાતના રહેવાસી હોવા જરૂરી છે.
    • અરજદાર નો શાળા/કોલેજ અ્ભ્યાસ નિયમીત હોવો જરૂરી.
    • અરજદાર ના કુટુંબ ની વાર્ષિક આવક મર્યાદા ૨.૫ લાખથી વધવી ના જોઈએ.
    • અરજદાર છેલ્લા ધોરણ (વર્ષ)મા સારા ગુણે પાસ હોવો જરૂરી.

Documents Required

  • Digital Gujarat Post Matric scholarship 2023 મા નિચે મુજબના Documents જરૂરી છે.
    • આધાર કાર્ડ અથવા સ્ટુડન્ટ આઈ.ડી કાર્ડ અથવા કોલેજ/એડમીસન લેટર
    • શાળા કોલેજ ની ફી રિસીપ્ટસ
    • વાલી નો આવકનો દાખલો
    • છેલ્લા વરસની માર્કસીટ
    • ગુજરાત રાજ્યના વતની હોવાનું ડોમિસાઇલ સર્ટી
    • જાતિ પ્રમાણ પત્ર
    • બેન્ક પાસબુક (વિધ્યાર્થીની)

How To apply

  • Digital Gujarat Post Matric scholarship 2023 અરજી કરવા માટે Digital Gujarat ની ઓફિસીયલ વેબસાઈટ પર જવુ, અરજી કરવા અહિ ક્લિક કરો
  • વેબસાઈટ પર સૌપ્રથમ રજિ્સ્ટ્રેસન મોબાઈલ નંબર નાખી ઓ.ટી.પી. ધ્વારા કરવુ.
  1. Digital Gujarat Post Matric scholarship 2023
  • એકવાર રજિસ્ટ્રેસન કર્યા પછી વારંવાર કરવાની જરૂરીયાત ઉભી થતી નથી.
  • ત્યારબાદ રજિસ્ટરડ યુજર પેજ પર જઇ મેઈલ આઈડી નાખી તમે બનાવેલ પાસવર્ડ નાખી કેપ્ચા નાખ્યી નવુ પેજ ખુલસે જેમા તમારી સંપુર્ણ માહીતી ભરી સબમિટ પર ક્લિક કરી પ્રિન્ટ કાઢી લેવી.
અરજી કરવાની શરુઆત 22/09/2023
અરજી અંતિમ તારીખ05/11/2023

અન્ય માહિતી તથા ભરતી માટે અમારી વેબસાઈટ જોતા રહો.

 

Leave a Comment