Khel Sahayak Recruitment 2024

Khel Sahayak Recruitment 2024

શીક્ષણ વિભાગ અંતર્ગત , ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં “ખેલ સહાયક” યોજના માટે “Khel Sahayak Recruitment 2024” શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “ખેલ સહાયક” ની જગ્યા ભરવા માટે ની જાહેરાત કરવામાં આવેલ છે. વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ વગેરે અન્ય માહિતી નીચે આપેલ છે. આવી સરકારી માહીતી મેળવવા માટે અમારી વેબસાઇટ જોતા રહો.


માહિતી

 • વિભાગઃ- શિક્ષણ વિભાગ
 • પોસ્ટઃ- ખેલ સહાયક
 • પોસ્ટ પ્રકારઃ- ૧૧ માસ કરાર આધારીત
 • પોસ્ટ કુલ જગ્યાઃ- ૧૬૦૦
 • અરજી પ્રક્રિયાઃ- ઓનલાઇન

પોસ્ટ


 • ખેલ સહાયક

કુલ જગ્યા


 • ખેલ સહાયકઃ- 1600 જગ્યા

પગાર ધોરણ


 • રૂ. 21,000/- માસિક ફિક્સ મહેનતાણું રહેશે.

શૈક્ષણિક લાયકાત


 • માન્ય યુનિવર્સિટીના કોઇ પણ વિધ્યાશાખાના સ્નાતક અને C.P.Ed/ D.P.Ed/ B.P.Ed/ B.A in Yoga/ B.Sc. in Yoga/ માસ્ટર ઓફ યૌગીક આર્ટ એન્ડ સાયન્સ (M.Y.A.Sc. બે વર્ષ) અથવા B.P.E.

વય મર્યાદા


 • 38 વર્ષથી વધુ નહી”

અરજી પ્રક્રિયા


 • અરજી ફક્ત ઓન-લાઇન કરવી

ઓનલાઇન અરજી તારીખ


 • અરજી કરવાની તા- 12/02/2024 (14:00 pm)
 • અરજી કરવાની છેલ્લી તા- 16/02/2024 (23:59)

મહત્વની લીંક


અરજી કરો- ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઇટ- ક્લિક કરો

ઓફિસિયલ નોટિફિકેશન- ક્લિક કરો


મહત્વની તારીખ


અરજી કરવાની શરૂઆત તા – ૧૨/૦૨/૨૦૨૪

અરજી કરવાની છેલ્લી તા – ૧૬/૦૨/૨૦૨૪


અન્ય માહિતી

 • આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જીલ્લા કક્ષાએ રૂબરુ, ટપાલ, કે કુરિયર ધ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદ્દઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
 • ઉમેદવારે પ્રમાણપત્રોના ખરાઇ માટે જ્યારે પણ રૂબરુ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઇન અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ક્ઝેરોક્ષ નકલ, પોસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

ઉપરોક્ત માહિતી ઓફિસિયલ વેબસાઇટ પર પણ ચકાસી લેવી.

Khel Sahayak Recruitment 2024​
Khel Sahayak Recruitment 2024

Leave a Comment