IKDRC OMR Dwonlode 2023

IKDRC OMR Dwonlode 2023

IKDRC ધ્વારા લેવાયેલ પરિક્ષા જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ , સેનેટરી ઇન્સપેક્ટર વગેરેની ઓ.એમ.આર. તથા ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ પ્રોસેસ અનુસરો. આવીજ સરકારી તથા અર્ધ સરકારી ભરતી ની ત્વરીત ન્યુઝ મેળવવા માટે અમારી વેબસાઇટ ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.

IKDRC ધ્વારા હાલમાં ચાલી રહેલ ભરતી પ્રકિયા ધ્વારા વિવિધ જગ્યામાં ૧૧૫૬ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેની ભરતી પસંદગી માટેની સ્પર્ધાત્મક પરિક્ષા નવેમ્બર તથા ડિસેમ્બર માસમાં લેવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

IKDRC નવેમ્બર આન્સર કી તથા ડિસેમ્બર આન્સર કી તથા ઓ.એમ.આર. તમો IKDRC ની ઓફિસિયલ વેબસાઇટ પર જોઇ સકશો.

IKDRC OMR Dwonlode 2023
IKDRC OMR Dwonlode 2023

IKDRC OMR Dwonlode 2023

ઓર્ગેનાઇઝેશન- IKDRC

જગ્યા નામ– સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, એકાઉટન્ટ, જુનિયર ક્લાર્ક વિવિધ પોસ્ટ

કુલ જગ્યા -૧૧૫૬

નોકરી સ્થળ – ગુજરાત IKDRC

પરિક્ષા તારિખ– નવેમ્બર તથા ડિસેમ્બર માસમાં

આન્સર કી– કમિંગ સુન

.એમ.આર. – હમણા જ ડાઉનલોડ કરો. નિચે આપેલ લિંક ધ્વારા

ઓફિસિયલ વેબસાઇટ- https://ikdrc-its.org/

IKDRC OMR dwonlode 2023

IKDRC ધ્વારા નિચે મુજબની ભરતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

 • ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ
 • હેડ ક્લાર્ક
 • સિ.ફાર્માસિસ્ટ/ફાર્માસિસ્ટ
 • એક્ષ-રે ટેકનિશિયન
 • ઇ.સી.જી. ટેકનિશિયન
 • આસિ. ડાયાલિસિસ ટેકનિશિયન/કિડની ટેકનિશિયન
 • એડિએમ આસિસ્ટન્ટ
 • નર્સિગ સુપ્રિટેન્ડેન્ટ
 • હેલ્થ એડ્યુકેટર
 • ડેપ્યુટી નર્સિગ સુપ્રિટેન્ડન્ટ
 • ઓફિસ સુપ્રિટેન્ડન્ટ
 • સેનેટરી ઇન્સપેક્ટર
 • સ્ટોર કિપર
 • જુનિયર ફાર્માસિસ્ટ
 • આસિ.લેબ-ટેકનિશિયન
 • જુનિયર ક્લાર્ક/કમ ટાયપિસ્ટ
 • લેબ – ટેકનિશિયન
 • સ્ટાફ નર્સ
 • સિનિયર ક્લાર્ક
 • ડાયાલિસિસ એનાલિટિક્સ
 • ચિફ એકાઉન્ટ ઓફિસર
 • ચિફ એકાઉન્ટ ઓફિસર
 • એકાઉન્ટન્ટ
 • આસિ.સેનેટરી ઇન્સપેક્ટર

Important links

Official Website- click here

Dwonlode here- click here

OMR Dwonlode Here- Click here


Leave a Comment