GSSSB Various posts Recruitment 2024

GSSSB(Gujarat Subordinate Service Selection Board) Published An Advertisement for various Post (GSSSB Various posts recruitment 2024 GSSSB Group A and Group B Recruitment 2024). Stay Tuned to Gujaratjobportal for more recent updates.

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ ના જુદા જુદા તાંત્રિક સંવર્ગો નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે.

Gujarat Subordinate Services Class III (Group- A and Group-B) (Combined Competitive Examination)

gsssb various posts recruitment 2024

GSSSB Various posts Recruitment 2024
GSSSB Various posts Recruitment 2024

GSSSB Various posts Recruitment 2024

  • Organisation- GSSSB (Gujarat Subordinate services selection board)
  • Post name- Various posts
  • Total vacancy- 4304
  • Job location- Gujarat
  • Mode of application- Online
  • Start date to apply – 04/01/2024(14:00 Pm)
  • Last date to apply- 31/01/2024(23:59 pm)
  • Post category- GSSSB Various posts recruitment 2024
  • Join our whatsapp group- click here

-Job details-


Post-

Group – A

  • હેડ ક્લાર્ક
  • સિનિયર ક્લાર્ક
  • ઓફિસ આસિસ્ટન્ટ
  • કલેક્ટર કચેરીના ક્લાર્ક
  • કાર્યાલય અધિક્ષક
  • કચેરી અધિક્ષક
  • સબ રજિસ્ટ્રાર ગ્રુપ-૧
  • સબ રજિસ્ટ્રાર ગ્રુપ-૨
  • સ્ટેમ્પ નિરિક્ષક
  • સમાજ ક્લ્યાણ નિરિક્ષક
  • ગૃહમાતા
  • ગૃહપતિ
  • મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
  • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
  • ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
  • જુનિયર આસિસ્ટન્ટ

    Group – B

    • જુનિયર ક્લાર્ક
    • આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર

    Total vacancy-

    Group A

    • હેડ ક્લાર્ક
      • 169
    • સિનિયર ક્લાર્ક
      • 532
    • ઓફિસ આસિસ્ટન્ટ
      • 210
    • કલેક્ટર કચેરીના ક્લાર્ક
      • 590
    • કાર્યાલય અધિક્ષક
      • 02
    • કચેરી અધિક્ષક
      • 03
    • સબ રજિસ્ટ્રાર ગ્રુપ-૧
      • 45
    • સબ રજિસ્ટ્રાર ગ્રુપ-૨
      • 53
    • સ્ટેમ્પ નિરિક્ષક
      • 23
    • સમાજ ક્લ્યાણ નિરિક્ષક
      • 46
    • ગૃહમાતા
      • 06
    • ગૃહપતિ
      • 14
    • મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
      • 65
    • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
      • 07
    • ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
      • 26
    • જુનિયર આસિસ્ટન્ટ
      • 08
    Group – B
    • જુનિયર ક્લાર્ક
      • 2018
    • આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર
      • 372

    GSSSB Various posts Recruitment 2024

    Education qualification

    Group-A and Group-B

    • ૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અિધિનયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અિધિનયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈશે. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે.
    • ૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગિકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પયુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈશે.
    • ૩) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.

    Age limit

    Group- A and Group B

    • ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વિકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
    • તારીખ: ૩૧.૦૧.૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈશે.
    • ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગિકરણ અને ભરતી(સામાન્ય) નિયમો ૧૯૬૭ ની જોગવાઈ અનુસાર રહેશે.

    As on date- 31/01/2024


    Salary

    First Five Years Fix salary

    • હેડ ક્લાર્ક
      • ₹ 40,800/-
    • સિનિયર ક્લાર્ક
      • ₹ 26,000/-
    • ઓફિસ આસિસ્ટન્ટ
      • ₹ 26,000/-
    • કલેક્ટર કચેરીના ક્લાર્ક
      • ₹ 26,000/-
    • કાર્યાલય અધિક્ષક
      • ₹ 49,600/-
    • કચેરી અધિક્ષક
      • ₹ 49,600/-
    • સબ રજિસ્ટ્રાર ગ્રેડ-૧
      • ₹ 49,600/-
    • સબ રજિસ્ટ્રાર ગ્રેડ-૨
      • ₹ 40,800/-
    • સ્ટેમ્પ નિરિક્ષક
      • ₹ 40,800/-
    • સમાજ ક્લ્યાણ નિરિક્ષક
      • ₹ 40,800/-
    • ગૃહમાતા
      • ₹ 26,000/-
    • ગૃહપતિ
      • ₹ 26,000/-
    • મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
      • ₹ 49,600/-
    • મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
      • ₹ 49,600/-
    • ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
      • ₹ 40,800/-
    • જુનિયર આસિસ્ટન્ટ
      • ₹ 26,000/-
    • જુનિયર ક્લાર્ક
      • ₹ 26,000/-
    • આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર
      • ₹ 26,000/-

    Selection process

    • જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ-OMR / MCQ- Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા: Part-A અને Part-B એમ બે ભાગમાં લેવામાં આવશે.

    Application Fees

    • બિન અનામત વર્ગ
      • ૫૦૦/-
    • અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો)
      • ૪૦૦/-

    The fees paid shall be refunded to those candidates who appear for the examination


    Application mode

    • Only online

    How to apply

    • Interested Candidate May Apply ONLINE Through The Official Website.
    • Please Read official notification for Apply for (Gsssb various posts recruitment 2024 GSSSB Group A and Group B recruitment 2024).

    Important links

    Official notification- click here 

    Official website- click here

    Apply Online- click here


    Important date

    Start date to apply- 04/01/2024

    Last date to apply- 31/01/2024


    Important notice:-

    Please Always check and confirm the above details with the official website and advertisement.

    Gujaratjobportal Official website follow 🌎

    Leave a Comment