GSSSB Junior clerk 2024

GSSSB Junior Clerk 2024

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ ના જુનિયર ક્લાર્ક માટે નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે. અન્ય જાહેરાત માટે ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.

Gujarat Subordinate Services Class III (Group- A and Group-B) (Combined Competitive Examination)

GSSSB Junior clerk 2024
GSSSB Junior clerk 2024

Job details

  • Organisation- GSSSB (Gaun seva pasandagi mandal)
  • Post- Research Assistant class-3
  • Number of vacancy- 2018 posts
  • Job location- Gujarat
  • Application mode- Online
  • Last date to apply- 31/01/2024
  • Job category- GSSSB Junior clerk 2024
  • Join our group- click here

Post

  • Junior Clerk

Total vacancy

  • Junior Clerk – 2018 posts
    • General- 1121
    • EWS- 242
    • OBC- 734
    • SC- 154
    • ST- 390
    • Ex-Serviceman- 189
    • Physically handicaps- 105

gsssb junior clerk 2024


Age limit

  • Minimum 20 years Maximum 35 years
    • General Women- 5 years relaxation
    • Reservation for Reserved Male- 5 years relaxation
    • Reserved Women – 10 years relaxation
    • Physical handicaps general male – 10 years relaxation
    • Physical handicaps General women- 15 years relaxation
    • Reserved category Physical handicaps male – 15 years
    • Reserved category Physical handicaps women- 20 years relaxation
    • Ex – serviceman – 3 years relaxation
    • Age relaxation up to 45 years maximum

Education qualification

  • ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અિધિનયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અિધિનયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈશે. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે.
  • કોમ્યુટર જ્ઞાન અંગે કોમ્યુટર કૌશલયની ગુજરાત મુલ્કી સેવા કોમ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો-૨૦૦૬ મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
  • ઉમેદવાર ગુજરાતી અથવા હિંન્દી અથવા ગુજરાતી/ હિંન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

Salary

  • First Five years fix salary- ₹ 26,000/-

Application fees

  • For General Category- ₹ 500/-
  • For other all Categories- ₹ 400/-

Selection Process

  • પ્રાથમીક પરિક્ષા (ગ્રુપ-A અને ગ્રુપ-Bમાટે સંયુક્ત પરિક્ષા)(CBRT પધ્ધતિથી લેવામાં આવશે)
  • મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબ્બકામાં ગ્રુપ – A અને ગ્રુપ- B હેઠળના તમામ સંવર્ગ માટે પ્રાથમિક પરીક્ષા MCQ- પ્રકારનાં પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પધ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
  • MCQ પધ્ધતિથી Computer Based Recruitment Test (CBRT)
  • પ્રાથમિક પરીક્ષા ૧૦૦ પ્રશ્નોના પ્રશ્નોદિઠ ૧ ગુણ લેખે કુલ ૧૦૦ ગુણ ની રહેશે. પરીક્ષાનો સમય ૬૦ મિનિટ રહેશે.
  • પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ ૦.૨૫ ગણુ નેગેટીવ માર્કીગ રહેશે.
  • Reasoning –40 marks
  • Quantitive aptitude –30 Marks
  • English –15 marks
  • Gujarati- 15 Marks
  • ત્યાર બાદ મેરીટના આધારે પસંદગી કરવામાં આવશે.

Important links

Official Notification- Click Here
Apply Now- Click Here

Important date

Start date to apply- 04/01/2024
Last date to apply- 31/01/2024

Leave a Comment