AMC Medical Officer Offline Recruitment 2024

AMC Medical Officer Offline Recruitment 2024

ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ માટે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મેડીકલ ઓફિસરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા અર્થે પ્રતિક્ષાયાદી બનાવવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ ગોઠવવાના થાય છે. વધુ માહિતી માટે ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.

AMC Medical Officer Offline Recruitment 2024
AMC Medical Officer Offline Recruitment 2024

-માહિતી-

  • Organisation:- અર્બન હેલ્થ સોસાયટી.
  • Nam Of Post:- મેડિકલ ઓફિસર
  • Total number of posts:- નોટિફિકેશન મુજબ
  • Recruitment basis:- કોન્ટ્રાક્ટ બેઝ
  • Interview Date:- 31/01/2024
  • How to apply:- Offline

પોસ્ટઃ-

  • મેડીકલ ઓફિસર

શૈક્ષણિક લાયકાતઃ-

  • એમ.બી.બી.એસ. પાસ કરેલ હોવુ જરૂરી છે.
  • ફરજીયાત ઇન્ટરશિપ પૂરી કરેલ હોવી જરૂરી છે.
  • ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઇએ.

અનુભવ

  • સરકારી સંસ્થા / અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન / અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ મા કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.

ઉંમર

  • મહત્તમ ૬૦ વર્ષ

ઉચ્ચક માસિક વેતન

  • રૂ. ૬૦,૦૦૦/- ફિક્સ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી યાદી ઇન્ટરવ્યુ માર્કસના આધારે તૈયાર કરવામાં આવશે.

કરાર અંગેની માહિતી

  • સિલેક્ટ થયેલ ઉમેદવારની નિમણૂંક ૧૧ માસ માટે રહેશે.
  • કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં જો કર્મચારીની કામગીરી સંતોષકારક હશે તો દિવસનો બ્રેક આપી તેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવશે.

ઇન્ટરવ્યુ તારિખ

  • ૩૧/૦૧/૨૦૨૪

રજીસ્ટ્રેશનનો સમય

  • સવારે ૦૯ઃ૩૦ થી ૧૦ઃ૩૦

ઇન્ટરવ્યુનો સમય

  • સવારે ૧૧ઃ૦૦ થી શરુ

ઇન્ટરવ્યુનું સ્થળ

  • આરોગ્ય અધિકારીશ્રીની રૂમ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, ગીતામંદિર બસ સ્ટોપ પાસે, ગીતામંદિર રોડ, અમદાવાદ.

મહત્વની લીંક

ઓફિસિયલ નોટીફિકેશન- ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઇટ- ક્લિક કરો


Please always check and confirm details with official notification and website.


Leave a Comment