AMC Assistant Manager Exam Date 2024

AMC Assistant Manager Exam Date 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે AMC Assistant Manager Exam Date 2024 નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી / ખાતાકીય ભરતીથી ભરવા પ્રસિધ્ધ કરેલ જાહેરાત ખબર ક્રમાંક : ૦૪/૨૦૨૩-૨૪ તા.૦૫/૦૪/૨૦૨૩ તેમજ ખાતાકીય પરિપત્ર ક્રમાંક ૦૧/૨૦૨૩-૨૪ તા.૦૫/૦૪/૨૦૨૩ અંતર્ગત નિયત સમય મર્યાદામાં આવેલ અરજીઓની જાહેરખબર/ખાતકીય પરિપત્રમાં દર્શાવ્યા મુજબ અસલ પ્રમાણપત્રોની ખરાઇ કરવાની શરતે અરજીમાં દર્શાવેલ વિગતોને આધારે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ની લેખિત પરીક્ષા યોજાનાર છે. જેની સંભવિત લેખિત પરીક્ષા (MCQ Test) ની તારીખ નીચે મુજબ છે. જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી. વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જોતા રહો.

Detail:-

  • જાહેરાત ક્રમાંકઃ- ૦૪/૨૦૨૩-૨૪
  • જાહેરાત ક્રમાંકઃ- ૦૧/૨૦૨૩-૨૪

Post:-

  • આસીસ્ટન્ટ મેનેજર
  • આસીસ્ટન્ટ મેનેજર

TENTATIVE EXAMINATION DATE FOR MCQ TEST

  • આસીસ્ટન્ટ મેનેજરઃ- ૦૩/૦૩/૨૦૨૪
  • આસીસ્ટન્ટ મેનેજરઃ- ૦૩/૦૩/૨૦૨૪

Official Notification

Click Here


AMC Assistant Manager Exam Date 2024​
AMC Assistant Manager Exam Date 2024

Leave a Comment