VMC MPW And Ward Officer Provisional Answer Key 2024

VMC MPW And Ward Officer Provisional Answer Key 2024

વડોદરા મહાનગરપાલિકા ધ્વારા જાહેરાત ક્રમાંકઃ- ૯૯૬/૨૧-૨૨ અન્વયે VMC MPW And Ward Officer Provisional Answer Key 2024 તારિખ ૦૪/૦૨/૨૦૨૪ નાં રોજ લેવાયેલ (૧)વોર્ડ ઓફિસર,(૨)મલ્ટી પરપઝ વર્કરની સ્પર્ધાત્મક લેખિત પરિક્ષામાં પૂછાયેલા પ્રશ્રોના જવાબોની પ્રોવિઝનલ આનસર કી તથા ઓ.એમ.આર. સીટ ડાઉનલોડ નીચે આપેલ લીંક ધ્વારા આપ ડાઉનલોડ કરી શકશો. આવી અન્ય પરીક્ષા લક્ષી માહિતી માટે અમારી વેબસાઇટ ગુજરાતજોબપોર્ટલ સાથે જોડાયેલા રહો.


માહિતીઃ-

  • Organisation:- VMC (Vadodra Municipal Corporation)
  • Post- Ward Officer, Multipurpose Worker
  • Post Category- Provisional Answer Key
  • Date Of Examination:- 04/02/2024

આન્સર કી ડાઉનલોડ કરો

Ward Officer – ક્લિક કરો

Multi Purpose worker- ક્લિક કરો


ઓ.એમ.આર ડાઉનલોડ કરો

OMR Download- ક્લિક કરો


ઓફિસિયલ વેબસાઇટ

GO to Website – ક્લિક કરો


અગત્યની નોટીસ

  • ઉક્ત પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારો તરફથી કોઇ રજુઆત હોય તો તારિખ ૧૨/૦૨/૨૦૨૪ સમય ૨૩ઃ૪૯ સુધીમાં ફક્ત ઓનલાઇન માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર Recruitment Section માં આધાર પુરાવાઓ સહીતની વિગતો ભરી સબમીટ કરવા જણાવવામાં આવે છે.

Please Always check and confirm details with official website. Thank You.


VMC MPW And Ward Officer Provisional Answer Key 2024
VMC MPW And Ward Officer Provisional Answer Key 2024

Leave a Comment