VMC medical officer recruitment 2024

vmc medical officer recruitment 2024

VMC medical officer recruitment 2024 વડોદરા મહાનગરપાલિકા ધ્વારા ૧૫ માં નાણા પંચ હેઠળ અર્બન આયુષ્ય આરોગ્ય મંદીર (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તેમજ આઉટ સોર્સિગ ધ્વારા મેડીકલ ઓફિસર માટે માત્ર ઓનલાઇન અરજી મંગાવવામા આવે છે. સરકારશ્રીની ૧૦૦% ગ્રાન્ટ આધારીત વિવિધ સંવર્ગની આરોગ્ય વિભાગની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવે છે.વધુમાં અન્ય માહિતી માટે ગુજરાતજોબપોર્ટલ નિયમિત પણે જોતા રહો.


VMC medical officer recruitment 2024
VMC medical officer recruitment 2024

Job Details

  • Organisation- VMC(vadodra municipal corporation)
  • Post name- Medical officer
  • Job location- vadodra municipal corporation
  • Start date to Apply – 01/12/2023
  • Last date to Apply -17/12/2023
  • post category- vmc medical officer Recruitment 2024
  • join our group- whatsapp group

Post

  • Medical officer

Number of vacancy

  • 47

Education qualification

  • M.B.B.S
  • Recognises with gujarat medical council.
  • Basic knowledge of computer CCC/CCC+

Age limit

  • Maximum 62 years

Selection process

  • Selection process for Medical officer recruitment through OMR/Interview

Important date

  • Start date to apply- 29/12/2023
  • Last date to apply- 12/01/2024

Important links


This post is first appeared on gujaratjobportal


Leave a Comment