TAT Mains Result 2023

SEB(State Examination Board-Gandinagar)has recently published TAT mains result 2023, for the examination conducted on 17 september 2023, For more details about TAT Higher secondary Recruitment visits our gujaratjobportal regularly.

TAT Mains Result 2023​
TAT Mains Result 2023

About TAT Preliminary Exam 2023

  • રાજ્ય પરીક્ષા બોર્ડ ધ્વારા તારીખ ૦૬/૦૮/૨૦૨૩ ના રોજ શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચતર માધ્યમિક)-૨૦૨૩ ગુજરાતી માધ્યમની પ્રાથમિક પરીક્ષા નું આયોજન કરવામાં આવેલ હતુ.
  • જેમાં ૧૦૧૭૨૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
  • જેનુ પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડના ૨૧/૦૮/૨૦૨૩ નાં જાહેરનામા ધ્વારા જાહેર કરવામાં આવેલ હતુ.
  • તારીખ ૧૩/૦૮/૨૦૨૩ ના રોજ અંગ્રેજી તથા હિન્દી માધ્યમની પ્રાથમિક પરીક્ષા નું આયોજન કરવામાં આવેલ હતુ.
  • જેમા ૨૧૯૯ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
  • જેનુ પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડના ૨૯/૦૮/૨૦૨૩ નાં જાહેરનામા ધ્વારા જાહેર કરવામાં આવેલ હતુ.

TAT Mains Exam 2023

  • પ્રાથમિક કસોટીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય માધ્યમમાં કટ ઓફ માર્કસ ધરાવતા ૪૩૯૨૯ ઉમેદવારો માટે મુખ્ય કસોટીના બે પેપર માટેની વર્ણનાત્મક લેખિત કસોટી તારીખ- ૧૭/૦૯/૨૦૨૩ના પેપર-૧ અને પેપર-૨ ધ્વારા લેવામાં આવેલ હતી.
  • આ કસોટીનું પરીણામ આજ રોજ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે.

TAT mains Result 2023

ગુજરાતી માધ્યમ

  • હાજર ઉમેદવાર – ૪૦૨૬૯
    • ૨૦૦ ગુણમાંથી ૧૨૦ કે તેથી વધુ ગુણ મેળવનાર
      • ૧૪૮૦૩
    • ૨૦૦ ગુણમાંથી ૧૨૦ કે તેથી વધુ ગુણ મેળવનાર પૈકી ૧૪૦ કે તેથી વધુ ગુણ મેળવનાર સંખ્યા
      • ૨૪૩૬
    • ૨૦૦ ગુણમાંથી ૧૨૦ કે તેથી વધુ ગુણ મેળવનાર પૈકી ૧૬૦ કે તેથી વધુ ગુણ મેળવનાર સંખ્યા
      • ૫૬

અંગ્રેજી માધ્યમ

  • હાજર ઉમેદવાર – ૭૯૨
    • ૨૦૦ ગુણમાંથી ૧૨૦ કે તેથી વધુ ગુણ મેળવનાર
      • ૩૧૬
    • ૨૦૦ ગુણમાંથી ૧૨૦ કે તેથી વધુ ગુણ મેળવનાર પૈકી ૧૪૦ કે તેથી વધુ ગુણ મેળવનાર સંખ્યા
      • ૯૦
    • ૨૦૦ ગુણમાંથી ૧૨૦ કે તેથી વધુ ગુણ મેળવનાર પૈકી ૧૬૦ કે તેથી વધુ ગુણ મેળવનાર સંખ્યા

હિન્દી માધ્યમ

  • હાજર ઉમેદવાર – ૧૮૯
    • ૨૦૦ ગુણમાંથી ૧૨૦ કે તેથી વધુ ગુણ મેળવનાર
      • ૧૧૪
    • ૨૦૦ ગુણમાંથી ૧૨૦ કે તેથી વધુ ગુણ મેળવનાર પૈકી ૧૪૦ કે તેથી વધુ ગુણ મેળવનાર સંખ્યા
      • ૩૮
    • ૨૦૦ ગુણમાંથી ૧૨૦ કે તેથી વધુ ગુણ મેળવનાર પૈકી ૧૬૦ કે તેથી વધુ ગુણ મેળવનાર સંખ્યા

TAT Mains result 2023

  • ઉમેદવાર પોતાનું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર જોઈ શકશે.
  • જે ઉમેદવારો ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટww.sebexam.org પર તારીખ ૦૧/૧૨/૨૦૨૩ થી તારીખ ૦૮/૧૨/૨૦૨૩ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે.

Important links

Check Result Here – Click Here

Official Website – Click Here

Leave a Comment