Talati Waiting List GPSSB 2024

Talati Waiting List GPSSB 2024

GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR ADDITIONAL FINAL SELECT LIST (Waiting List), Talati Waiting List GPSSB 2024, ADVT NO.10/2021-22 Village Panchayat Secretary (Talati Cum Mantri),જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી વર્ગ-૩, નું વેઈટીંગ લિસ્ટ તારિખ ૧૧/૦૧/૨૦૨૪ નાં રોજ બહાર પાડવામાં આવ્યુ છે. વધુ માહિતી માટે ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.

Talati Waiting List GPSSB 2024
Talati Waiting List GPSSB 2024

Details:-

  • Organisation:- GPSSSB (GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD)
  • Post:- Talati Cum Mantri(TCM)
  • Post Category:- Waiting List TCM
  • Join Our Group:- Click Here
  • Release Date:- 11/01/2024

Dwonlode Waiting List

Dwonlode Here- Click Here


Important Links

Official Website- Click Here

Dwonlode Waiting List- Click Here


Important Date

Waiting List Release Date- 11/01/2024


talati waiting list gpssb 2024
talati waiting list gpssb 2024

Details About Waiting List

  • પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનાં નોટીફિકેશન ક્રમાંક :-કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧થી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ(કલાસ-III), રીકૃટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મૂજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોની જોગવાઇ ધ્યાનમાં રાખી તેમજ મડંળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને મડંળ ધ્વારા અગાઉ તા.૧૧-૦૮-૨૦૨૩ ના રોજ ફાઇનલ સીલેક્ટ લીસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. તેમજ સદર ફાઇનલ સીલેકટ લીસ્ટનાં ઉમેદવારોને જિલ્લા ફાળવણી(પસંદગી) કરીને તા.૧૨-૧૦-૨૦૨૩ ના રોજ મંડળ ધ્વારા ફાઇનલ સીલેક્ટ લીસ્ટ એન્ડ રીકમેન્ડેશન લીસ્ટ-કમ-ડીસ્ટ્રીક્ટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવેલ હતું.
  • ગુજરાત પંચાયત સર્વીસ(કલાસ-III), રીકમેન્ડેશન (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ ના નિયમ -૧૪(૨)અન્વયે એડીશનલ ફાઇનલ સીલેક્ટ (વેઇટીંગ લીસ્ટ)બહાર પાડવાની જોગવાઇ છે. જે મુજબ મડંળના તા.૧૨-૧૦-૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરેલ ફાઈનલ સીલેક્ટ લીસ્ટ એન્ડ રીકમેન્ડેશન કમ ડીસ્ટ્રીક્ટ એલોટમેન્ટ લીસ્ટથી ફાળવેલ ઉમેદવારો પૈકી જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં, હાજર ન રહેલ ઉમેદવારો (Absent), જિલ્લા પસંદગી ન કરેલ હોય(NotChoose) તેવા ઉમેદવારો તથા વિવિધ જિલ્લા પંચાયતોમાંથી મેળવેલ માહિતી મુજબ જિલ્લામાં નિમણુંક વાળી જગ્યાએ હાજર ન થયેલ હોય તેવા ઉમેદવારો તથા હાજર થયા બાદ રાજીનામું આપનાર ઉમેદવારો અને મૃત્યુ પામેલ ઉમેદવારનાં કારણે સબંધિત જિલ્લામાં કેટેગરીવાઈઝ ખાલી પડેલ જગ્યાઓની માહિતી ધ્યાને લઇને, નિયમ-૧૪(ર) ની જોગવાઇ મુજબ આ એડિશનલ ફાઇનલ સીલેક્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ) મંડળ ધ્વારા બહાર પાડવામાં આવે છે.

Important Notice

Please always check and confirm details with official website GPSSB. Thank You.


This Post First appears on gujaratjobportal official website.


Leave a Comment