Talati Resufling Date 2024

Talati Resufling Date 2024

GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR (Resufling Program), Talati Resufling Date 2024, ADVT NO.10/2021-22 Village Panchayat Secretary (Talati Cum Mantri),જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી વર્ગ-૩, ની
ભરતી પ્રક્રિયામાં રીશફલીંગ અને એડીશનલ ફાઇનલ સીલેક્ટ લિસ્ટ (વેઇટીંગ લિસ્ટ)માં સમાવિષ્ટ ઉમેદવારોના જિલ્લા ફાળવણી કાર્યક્રમ તારિખ ૧૨/૦૧/૨૦૨૪ નાં રોજ બહાર પાડવામાં આવ્યુ છે. વધુ માહિતી માટે ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.

Talati Resufling Date 2024
Talati Resufling Date 2024

Details:-

  • Organisation:- GPSSSB (GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD)
  • Post:- Talati Cum Mantri(TCM)
  • Post Category:- Resufling Program 2024
  • Join Our Group:- Click Here
  • Release Date:- 12/01/2024

Dwonlode Resufling Date List 

Resufling Program- Click Here


Important Links

Official Website- Click Here

Resufling Program- Click Here


Important Date

Resufling Program Date-

  • 20/01/2024
    • Time 10:30am to 11:30am
      • Sr.Number- 1-300
    • Time 11:30am to 12:30pm
      • Sr.Number- 301-600
    • Time 12:30am to 15:00pm
      • Sr.Number- 601-800
    • Time 15:00pm to 16:00pm
      • Sr.Number- 801-1000
    • Time 16:00pm to 17:00pm
      • Sr.Number- 1001-1200
    • Time 17:00pm to 18:10pm
      • Sr.Number- 1201-1400
  • 22/01/2024
    • Time 10:30am to 11:30am
      • Sr.Number- 1401-1600
    • Time 11:30am to 12:30pm
      • Sr.Number- 1601-1800
    • Time 12:30am to 15:00pm
      • Sr.Number- 1801-2000
    • Time 15:00pm to 16:00pm
      • Sr.Number- 2001-2200
    • Time 16:00pm to 17:00pm
      • Sr.Number- 2201-2400
    • Time 17:00pm to 18:10pm
      • Sr.Number- 2401-2600
  • 23/01/2024
    • Time 10:30am to 11:30am
      • Sr.Number- 2601-2800
    • Time 11:30am to 12:30pm
      • Sr.Number- 2801-3000
    • Time 12:30am to 15:00pm
      • Sr.Number- 3001-3200
    • Time 15:00pm to 16:00pm
      • Sr.Number- 3201-3437
  • 24/01/2024
    • Time 10:30am to 11:30am
      • Sr.Number- 1-200(waiting list)
    • Time 11:30am to 12:30pm
      • Sr.Number- 201-400(waiting list)
    • Time 12:30am to 15:00pm
      • Sr.Number- 401-669(waiting list)

Talati Resufling Date 2024

Details About Waiting List

  • પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનાં નોટીફિકેશન ક્રમાંક :-કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧થી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ(કલાસ-III), રીકૃટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મૂજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોની જોગવાઇ ધ્યાનમાં રાખી તેમજ મડંળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને મડંળ ધ્વારા અગાઉ તા.૧૧-૦૮-૨૦૨૩ ના રોજ ફાઇનલ સીલેક્ટ લીસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. તેમજ સદર ફાઇનલ સીલેકટ લીસ્ટનાં ઉમેદવારોને જિલ્લા ફાળવણી(પસંદગી) કરીને તા.૧૨-૧૦-૨૦૨૩ ના રોજ મંડળ ધ્વારા ફાઇનલ સીલેક્ટ લીસ્ટ એન્ડ રીકમેન્ડેશન લીસ્ટ-કમ-ડીસ્ટ્રીક્ટ એલોટમેન્ટ લીસ્ટ બહાર પાડવામાં આવેલ હતું.
  • ગુજરાત પંચાયત સર્વીસ(કલાસ-III), રીકમેન્ડેશન (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ ના નિયમ -૧૪(૨)અન્વયે એડીશનલ ફાઇનલ સીલેક્ટ (વેઇટીંગ લીસ્ટ)બહાર પાડવાની જોગવાઇ છે. જે મુજબ મડંળના તા.૧૨-૧૦-૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરેલ ફાઈનલ સીલેક્ટ લીસ્ટ એન્ડ રીકમેન્ડેશન કમ ડીસ્ટ્રીક્ટ એલોટમેન્ટ લીસ્ટથી ફાળવેલ ઉમેદવારો પૈકી જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં, હાજર ન રહેલ ઉમેદવારો (Absent), જિલ્લા પસંદગી ન કરેલ હોય(NotChoose) તેવા ઉમેદવારો તથા વિવિધ જિલ્લા પંચાયતોમાંથી મેળવેલ માહિતી મુજબ જિલ્લામાં નિમણુંક વાળી જગ્યાએ હાજર ન થયેલ હોય તેવા ઉમેદવારો તથા હાજર થયા બાદ રાજીનામું આપનાર ઉમેદવારો અને મૃત્યુ પામેલ ઉમેદવારનાં કારણે સબંધિત જિલ્લામાં કેટેગરીવાઈઝ ખાલી પડેલ જગ્યાઓની માહિતી ધ્યાને લઇને, નિયમ-૧૪(ર) ની જોગવાઇ મુજબ આ એડિશનલ ફાઇનલ સીલેક્ટ લીસ્ટ (વેઇટીંગ લીસ્ટ) મંડળ ધ્વારા બહાર પાડવામાં આવે છે.

Details About Resufling Program

  • રીશફલીંગ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) સંવર્ગની ભરતી પ્રક્રિયામાં તારીખ ૧૨/૧૦/૨૦૨૩ નાં ફાઇનલ સીલેક્ટ લિસ્ટ અને જિલ્લા ફાળવણી લિસ્ટમાં સમાવેશ કરાવેલ હોય તેવા ઉમેદવારોએ મૂળ જિલ્લ ફાળવણીમાં જિલ્લો ફાળવેલ હોય તેવા ઉમેદવારો હાલમાં ૨૦૨૧/૨૨ ની ભરતી અન્વયે જે તે સંવર્ગમાં ફરજ બજાવતાં હોય તેવા ઉમેદવારો નો રીશફલીંગ પ્રક્રિયા મા શમાવેશ કરવામાં આવશે.
  • ઉપરોક્ત ઉમેદવારે હાલમાં ફરજ બજાવેલ કચેરી માથી નોકરી ચાલુ હોવાનું અસલ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. જો પ્રમાણ રજુ કરવામાં નહી આવે તો આ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે નહી. ઉમેદવારોએ આપેલ તારિખ અને સમયે હાજર રહી પ્રથમ રજિસ્ટ્રેશન કરી લેવુ.
  • સાથે લાવવના દસ્તાવેજો
    • ૧) પોતાના ઓળખનાં પુરાવા
    • ૨) અસલ તથા ઝેરોક્ષની નકલ
    • ૩) નોકરીમાં ચાલુ હોવાનું પ્રમાણ પત્ર
  • કોઇ કારણસર ઉમેદવાર જાતે હાજર રહી સકે તેવી પરિસ્થિતીમાં ઓથોરિટી લેટર સાથે અધિક્રુત કરેલ વ્યક્તિને હાજર રાખી સકશે. ઓથોરિટી લેટર ઉપર ઉમેદવાર અને અધિકાર આપેલ એમ બંને વ્યક્તિનો ફોટો ચોટાડેલો હોવો જોઇએ અને ફોટા ઉપર સબંધિત ઉમેદવારે સહી કરેલી હોવી જોઇયે. અધિક્રુત કરેલ વ્યક્તિએ પોતાનાં ઓળખની તથા અસલ તથા ઝેરોક્ષ લાવવાની રહેશે .
  • અસલ નિમણું હુકમ તથા (ઝેરોક્ષ ) લાવવાનાં રહેશે, તથા કલર ફોટો લાવવાનો રહેશે.
  • ગેરહાજર ઉમેદવાર જિલ્લા ફેરબદલી કરવા માંગતા નથી તેમ માનવામા આવશે.
  • આગાઉ નિમણુક પામેલ ઉમેદવારની પુનઃ ફાળવણીની કામગીરી પુર્ણ થયા બાદ વેઇટીંગ લિસ્ટ માં સમાવેલ ઉમેદવારો ની જિલ્લા ફાળવણી કરવામાં આવશે.

Important Notice

Please always check and confirm details with official website GPSSB. Thank You.


This Post First appears on gujaratjobportal official website.


Leave a Comment