SBI Circle Based Officer Recruitment 2023

SBI Circle Based Officer Recruitment 2023

SBI(સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) એ વિવિધ પોસ્ટ (SBI Circle Based Officer Recruitment 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંપર્ક કરવા અને આ પોસ્ટ માટે તેમની અરજી સબમીટ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. વધારાની માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી સૂચનાઓ તથા વધુ તાજેતરના અપડેટ્સ માટે ગુજરાતજોબપોર્ટલ સાથે જોડાયેલા રહો.

SBI Circle Based Officer Recruitment 2023
SBI Circle Based Officer Recruitment 2023

એસ.બી.આઇ. ભરતી માહિતી

  • ઓર્ગેનાઇઝેશન – એસ.બી.આઇ (S.B.I)
  • જગ્યા નું નામ – સર્કલ બેસ ઓફિસર (CBO)
  • કુલ  જગ્યા – ૫૨૮૦
  • નોકરી નુ સ્થળ – ઓલ ઓવર ઇન્ડિયા
  • અરજી કરવાની અંતિમ તારીખ – ૧૨/૧૨/૨૦૨૩
  • અરજી કરવાની પ્રક્રિયા – ઓનલાઇન
  • અમારા વોટ્શપ ગ્રુપમા જોડાઓ – ક્લિક કરો

સર્કલ બેસ ઓફિસર માહિતી

  • જગ્યા નામ:
  • સર્કલ બેસ ઓફિસર – CBO

કુલ જગ્યા

  • ૫૨૮૦

રાજ્ય મુજબ જગ્યા

  • અમદાવાદ – ૪૩૦ જગ્યા
  • અમરાવતી – ૪૦૦ જગ્યા
  • બેંગલૂરુ – ૩૮૦ જગ્યા
  • ભોપાલ – ૪૫૦ જગ્યા
  • ભુવનેશ્વર – ૨૫૦ જગ્યા
  • ચંદિગઢ – ૩૦૦ જગ્યા
  • ચેન્નઇ – ૧૨૫ જગ્યા
  • ઉત્તર પુર્વ – ૨૫૦ જગ્યા
  • હૈદ્રારાબાદ – ૪૨૫ જગ્યા
  • જયપુર – ૫૦૦ જગ્યા
  • લખનોવ – ૬૦૦ જગ્યા
  • કોલકતા – ૨૩૦ જગ્યા
  • મહારાસ્ટ્રા – ૩૦૦ જગ્યા
  • મુંબઇ મેટ્રો – ૯૦ જગ્યા
  • નવી દિલ્હી – ૩૦૦ જગ્યા
  • તિરુવનંતપુરમ – ૨૫૦ જગ્યા

કેટેગરી વાઇઝ જગ્યા

  • જનરલ કેટેગરી – ૨૧૫૭ જગ્યા
  • ઇ.ડબલ્યુ.એસ. – ૫૨૭ જગ્યા
  • ઓ.બી.સી. – ૧૪૨૧ જગ્યા
  • એસ.સી. – ૭૮૭ જગ્યા
  • એસ.ટી. – ૩૮૮ જગ્યા

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક અથવા કોઈપણ સમકક્ષ લાયકાત
    ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી (IDD) સહિત કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત.
    મેડિકલ, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,કોસ્ટ એકાઉન્ટન્ટ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો,
    પણ અરજી કરવા પાત્ર હશે.

વય મર્યાદા

  • ૩૧/૧૦/૨૦૨૩ ના રોજ ૨૧ વર્ષથી ઓછી અને ૩૦ વર્ષથી વધુ ઉમેદવારો હોવા જોઈએ નહીં એટલે કે
    ૩૧/૧૦/૨૦૦૦ પછી નહીં અને ૦૧/૧૧/૧૯૯૩ પહેલાં નહીં.

વય મર્યાદામાં છૂટછાટ

  • એસ.સી./એસ.ટી:- ૫ (પાંચ) વર્ષ
  • ઓ.બી.સી.:- ૩ (ત્રણ વર્ષ)
  • ફિઝીકલી ડિસેબલ
  • એસ.સી./એસ.ટી:-૧ ૫ (પંંદર) વર્ષ
  • ઓ.બી.સી.:- ૧૩ (તેર વર્ષ)
  • જનરલ કેટેગરી/ઇ.ડબલ્યુ.એસ:- ૧૦ (દસ વર્ષ)
  • એક્ષ-સર્વિસમેન ‌‌‌:- ૫ (પાંચ) વર્ષ

અનુભવ

  • રિઝર્વ બેંકની બીજી સૂચિમાં સૂચિબદ્ધ. કોઈપણ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક અથવા કોઈપણ પ્રાદેશિક ગ્રામીણ બેંકમાં અધિકારી તરીકે ઓછામાં ઓછો ૨ વર્ષનો અનુભવ.

સ્થાનિક ભાષા

  • ચોક્કસ વર્તુળની ખાલી જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારો તે વર્તુળની પસંદ કરેલ સ્થાનિક ભાષામાંથી કોઈપણ એકમાં નિપુણ હોવા જોઈએ (વાંચન,લેખન અને સમજણ).

પસંદગી પ્રક્રિયા

  • ઓનલાઇન પરીક્ષા (૧)(ઓ.એમ.આર.) નેગેટીવ માર્ક્સ વગર. (૨) લેખિત પરીક્ષા.
  • સ્ક્રિનીંગ ટેસ્ટ/ઇન્ટરવ્યુ – ૫૦ માર્ક્સ

ઓ.એમ.આર. સિલેબસ

  • અંગ્રેજી  ભાષા – ૩૦ માર્ક્સ
  • બેન્ક નોલેજ – ૪૦ માર્ક્સ
  • જનરલ અવેરનેશ/ઇકોનોમી – ૩૦ માર્ક્સ
  • કોમ્પ્યુટર જાણકારી – ૨૦ માર્ક્સ

લેખિત પરીક્ષા

  • અંગ્રેજી ભાષામાં નિબંધ અને પત્ર લેખન – ૫૦ માર્કસ

પગાર

  • બેઝિક રુ ૩૬,૦૦૦/- અને અન્ય ભથ્થા

અરજી ફી

  • જનરલ કેટેગરી – ૭૫૦/-
  • ઇ.ડબલ્યુ.એસ. – ૭૫૦/-
  • ઓ.બી.સી. –  ૭૫૦/-
  • એસ.સી. – નો ફી
  • એસ.ટી. – નો ફી
  • દિવ્યાંન્ગ – નો ફી

અરજી પ્રક્રિયા

  • ફક્ત ઓનલાઇન

ગુજરાત ના પરીક્ષા કેન્દ્રો

  • અમદાવાદ
  • ગાંધીનગર

મહત્વની લિંક


Leave a Comment