RMC Provisional Answer Key 2024

RMC Provisional Answer Key 2024

રાજકોટ મહાનગરપાલિકા ધ્વારા તારિખ ૨૭/૦૧/૨૦૨૪ તથા તારિખ ૨૮/૦૧/૨૦૨૪ નાં રોજ ફાર્માસીસ્ટ, ફિલ્ડ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, મેડિકલ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, લાઇનમેન, લેબ. ટેકનિશિયન, અને સ્ટાફ નર્સની સ્પર્ધાત્મક લેખિત પરિક્ષામાં પૂછાયેલા પ્રશ્રોના જવાબોની પ્રોવિઝનલ આનસર કી ડાઉનલોડ કરો. આવી અન્ય પરીક્ષા લક્ષી માહિતી માટે અમારી વેબસાઇટ ગુજરાતજોબપોર્ટલ સાથે જોડાયેલા રહો.


માહિતીઃ-

  • Organisation:- RMC (Rajkot Municipal Corporation)
  • Post- Various Posts
  • Post Category- Provisional Answer Key
  • Date Of Examination:- 27/28/01/2024

આન્સર કી ડાઉનલોડ કરો

ડાઉનલોડ કરવા – ક્લિક કરો


ઓફિસિયલ વેબસાઇટ

વેબસાઇટ પર જવા- ક્લિક કરો


અગત્યની નોટીસ

  • ઉક્ત પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારો તરફથી કોઇ રજુઆત હોય તો તારિખ ૦૫/૦૨/૨૦૨૪ સુધીમાં ફક્ત ઓનલાઇન માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર Recruitment Section માં આધાર પુરાવાઓ સહીતની વિગતો ભરી સબમીટ કરવા જણાવવામાં આવે છે.

Please Always check and confirm details with official website. Thank You.


RMC Provisional Answer Key 2024​
RMC Provisional Answer Key 2024

Leave a Comment