RMC junior clerk recruitment 2024

RMC junior clerk recruitment 2024

રાજકોટ મહાનગર પાલીકા ધ્વારા RMC junior clerk recruitment 2024 ભરતી બાર પાડવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલીકા ધ્વારા લાઈનમેન સંવર્ગની જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામા આવે છે.

 

RMC junior clerk recruitment 2024
RMC junior clerk recruitment 2024


RMC જુનિયર ક્લાર્ક ભરતી અંગેની જાહેરાત

  • જગયા નામ – જુનિયર ક્લાર્ક
  • કુલ જગ્યા – ૧૨૮
  • નોકરી સ્થળ – રાજકોટ
  • અરજી કરવાની છેલ્લી તારીખ – ૧૦/૦૧/૨૦૨૪
  • અરજી કરવાની પ્રક્રીયા – ઓનલાઈન


નોકરીની માહિતી:-

  • જુનિયર ક્લાર્ક (૧૨૮ પોસ્ટ)


કુલ જગ્યા:-

  • ૧૨૮ posts

કક્ષાવાર જગ્યા

  • જનરલ – ૫૭
  • ઇ.ડબલ્યુ.એસ- ૦૮
  • ઓ.બી.સી. –૩૪
  • એસ.સી- ૦૮
  • એસ.ટી – ૨૧

મહિલા માટે અનામત

  • જનરલ કેટેગરી મહિલા- ૧૯
  • ઇ.ડબલ્યુ.એસ. – ૦૨
  • ઓ.બી.સી.- ૧૧
  • એસ.સી.- ૦૨
  • એસ.ટી. – ૦૭

દિવ્યાંગ ઉમેદવાર

  • ૦૭

માજી સૈનિક

  • ૨૦


શૈક્ષણિક લાયકાત:-

  • કોઇ પણ વિધ્યાશાખામાં સ્નાતક
  • લેખિત પરિક્ષાના મેરીટમાં અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારે, નિમણુંક પામ્યા બાદ સરકારશ્રી ધ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પરિક્ષા પાસ કરવાની રહેશે.


પગાર:-

  • ૫ વર્ષ માટે ફિક્સ ૨૬,૦૦૦/- ત્યાર બાદ, પે મેટ્રીક્સ લેવલ રૂ .૧૯૯૦૦-૬૩૨૦૦/- આપવા અંગે વિચારણા કરવામાં આવશે.


વય મર્યાદા:-

  • ૧૮ વર્ષ થી ૩૫ વર્ષ

અનામત વર્ગ વય મર્યાદા

  • ૫ વર્ષ ની છુટછાટ (મહિલા અનામતને વધુ ૫ વર્ષ એટલે કે કુલ ૧૦ વર્ષની છુટ આપવામાં આવશે.


કોમ્યુટર જાણકારી:-

  • કોમ્પ્યુટર એપ્લીકેશન અંગેનુ મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવુ જરૂરી છે.


શૈક્ષણિક લાયકાત

  • Annexure-A , Dwonlode this Annexture and get more details
  • Annexure Dwonlode from official website https://www.rmc.gov.in


પસંદગી પ્રકીયા:-

  • As par RMC.websites https://www.rmc.gov.in/


અરજી કરવાની રીત:-

  • ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલાં ભરતી ને લગતી માહીતી અને સૂચનાઓ પુરી કાળજી પુર્વક વાંચી લેવાની રહેશે.
  • ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો ૧૫કે.બી. (105 X 145) અને સીગનેચર ૧૫ કે.બી. (215 X 80) સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.

  • RMC recruitment 2024 Apply Online through Official website Click Here


ઓનલાઇન અરજી કરવામાટેનાં સ્ટેપ:-

  • પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
  • રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
  • ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ જ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે
  • રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.


અરજી ફીઃ-

  • બિન અનામત ઉમેદવાર માટે અરજી ફી ₹ ૫૦૦/- રહેશે.
  • અનામત ધરાવતા ઉમેદવાર માટે અરજી ફી ₹ ૨૫૦/- છે.
  • અરજી ફી ફક્ત ઓનલાઇન માધ્યમથી સ્વિકારવામાં આવશે.


પરિક્ષા સિલેબસ

જનરલ નોલેઝ

  • સ્પોર્ટ
  • કરન્ટ અફેર(રાષ્ટ્રિય અને આંતર રાષ્ટ્રિય)
  • ઇતિહાસ
  • આર્ટ એન્ડ ક્લ્ચર
  • ભુગોળ & ગુજરાત અર્થતંત્ર
  • મહત્વની તારીખ
  • બજેટ અને પંચ વર્ષિય યોજના
  • સામાન્ય વિજ્ઞાન

અંગ્રેજી

  • કાળ (ભુત,ભવિષ્ય,વર્તમાનકાળ)
  • સમાનાર્થી
  • વિરોધાર્થી
  • સામાન્ય અંગ્રેજી ગ્રામર

ગુજરાતી

  • વ્યાકરણ
  • શબ્દભંડોળ
  • વાંચન /લેખન/ સાંભળુ/બોલવુ

કોમ્યુટર નોલેઝ

  • બેઝીક કોમ્યુટર નોલેઝ

રિઝનિંગ


ઓફિસીયલ નોટીફીકેશન


Apply here

Apply now – click here


For more Advertisement of our Website click here

http://www.gujaratjobportal.com


Important date

Last date to apply- 10/01/2024


This post first appears on gujaratjobportal official website.

Please always check and confirm details with official website.


Leave a Comment