પ્રધાનમંત્રી જન-ધન યોજના । Pradhanmantri jan dhan yojana 2023
હેતુ-
- બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબીટકાર્ડ, બેંકિગ સગવડ, થાપણ, નાણાની લેવડ-દેવડ, વીમો, પેન્શન વગેરે પુરી પાડવાનો છે. ઉપરાાંત પ્રધાનમાંત્રી જન-ધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે.
યોગ્યતા-
- ૧૦ વર્ષથી વધુ વય ધરાવતી કોઇ પણ વ્યક્તિ આ યોજના હેઠળ બેંકમાાં ખાતાં ખોલાવી શકે છે.
ફાયદાઓ-
- આ યોજના સાથે સાંકળાયેલ લાભો નીચે મજબ છે:
- જમા રાબશ ઉપર વ્યાજ
- એક લાખ રૂબપયાનાં દર્ડટના વીમા કવચ
- કોઇ ન્યનતમ બેલેન્સની જરૂર નથી, તેમ છતાાંય, રૂપે કાડડની મદદથી રકમ ઉપાડવા માટે થોડી રકમ જમા રાખવામાાં આવે એ હહતાવહ છે.
- રૂ.૩૦,૦૦૦ નાં જીવન વીમા કવચ.
- ભારત ભરમાાં સહેલાઇથી રકમ ટરાન્સફર થઇ શકશે.
- સરકારી યોજનાના લાભાથીઓને તેમના આ ખાતામાાં સીધા લાભો જમા કરવામાાં આવશે.
- ૬ મહહના સધી ખાતામાાં સાંતોર્જનક લેવડ-દેવડ પછી ઓવરડરાફ્ટની સબવધા આપવામાાં આવશે.
- પેન્શન તથા વીમાની સબવધા મળી શકશે.

કાર્યપધ્ધતિ-
- પ્રધાનમાંત્રી જન – ધન યોજનામાં ખાતું ખોલાવવા માટે નીચે મુજબનાં દસ્તાવેજ જરૂરી છે.
- આધારકાર્ડ હોય, તો બીજા કોઇ દસ્તાવેજની જરૂર નથી.
- સરનામું બદલાઇ ગયું હોય, તો હાલના સરનામાનું પ્રમાણપત્ર જરૂરી છે.
- જો આધારકાર્ડ ન હોય, તો નીચે જણાવેલ સરકારી દસ્તાવેજ પૈકી કોઇપણ એક જરૂરી છે.
- અ) મતદાર ઓળખપત્ર
- બ) ડ્રાયવિંગ લાયસન્સ
- ક) પાન કાર્ડ
- ડ) પાસપોર્ટ
- ઇ) નરેગા કાર્ડ
- નોંધ:
- આ દસ્તાવેજોમાં જો અરજદારનું સરનામું હોય, તો આ ઓળખાણ તેમજ સરનામાના પુરાવા તરીકે કાર્ય કરશે.
- જો કોઇપણ વ્યક્તિ પાસે ઉપર જણાવેલ દસ્તાવેજ ન હોય તો બેંક દ્વારા ઓછા જોખમ વાળા વર્ગ માટે ગેઝેટેડ અધીરારી દ્વારા જારી કરેલ પત્ર જમાં વ્યક્તિનો ફોટો પણ પ્રમાણિત કરેલ હોય તેવા કોઇપણ દસ્તાવેજથી ખાતાં ખોલાવી શકે છે.
અમલીકરણ સંસ્થાઓ-
- રાષ્ટ્રીયકૃત અને જાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓ, સહકારી બેંકોની શાખાઓ, બેંક મિત્ર, વ્યવસાય પ્રતિનિધિ વગેરે મારફત આ યોજનાનો અમલ કરવામાાં આવશે.
મહત્વની લીંક