Mansa Nagarpalika Recruitment 2023

Mansa Nagarpalika Recruitment 2023

માણસા નગરપાલિકા માટે ગુજરાત સરકારશ્રીનાં સ્વચ્છ ભારત મિશમ અંતર્ગત માણસા નગરપાલિકા ધ્વારા ૧૧ માસનાં કરાર આધારીત Mansa Nagarpalika Recruitment 2023 ભરતી બહાર પાડવામા આવેલ છે. આવી વધુ ભરતી ની નોટીફિકેશન માટે ગુજરાતજોબપોર્ટલ સાથે જોડાયેલા રહો.

mansa nagarpalika recruitment 2023
Mansa nagarpalika recruitment 2023

Job Details

જગ્યા

 • ૧) સિટી મેનેજર (MIS/IT)
 • ૨) સિટી મેનેજર (SWM)

લાયકાત

 • ૧) સિટી મેનેજર (MIS/IT)
  • BE/B.Tec – IT
  • M.E/M.Tec-IT
  • B.C.A./B.Sc. IT
  • M.C.A./M.Sc. IT
 • ૨) સિટી મેનેજર (SWM)
  • B.E./B.Tec-Environment
  • B.E./B.Tec- Civil
  • M.E./M.Tec- Environment
  • M.E/M.Tec- Civil

અનુભવ

 • ૧) સિટી મેનેજર (MIS/IT)
  • ૧ વર્ષ નો ડિગ્રી બાદનો અનુભવ
 • ૨) સિટી મેનેજર (SWM)
  • ૧ વર્ષ નો ડિગ્રી બાદનો અનુભવ

પગાર ધોરણ

 • ૧) સિટી મેનેજર (MIS/IT)
  • રૂ ૨૦,૦૦૦/- (માસિક)
 • ૨) સિટી મેનેજર (SWM)
  • રૂ ૩૦,૦૦૦/- (માસિક)

વય મર્યાદા

 • સદર ભરતી માટે વય મર્યાદા ૩૦ વર્ષ થી ઓછી રહેશે.

અરજી કરવા માટે

 • નિયત સમયમર્યાદામાં ઉમેદવારે સ્વહસ્તાક્ષરમાં જાહેરાત પ્રસિધ્ધ થયેથી તારિખ ૩૦/૧૨/૨૦૨૩ સુધી ઓફિસ સમય દરમ્યાન ઉક્ત કચેરીએ રજી.એડી.પોસ્ટ/સ્પીડ પોસ્ટથી પહોંચાડવાની રહેશે.
 • નિયત સમયમર્યાદામાં બાદ આવેલ અરજી ધ્યાને લેવાશે નહી.
 • અરજી પર મોબાઈલ નંબર અવશ્ય લખવો.

સિલેક્સન પ્રોસેસ

 • ઈન્ટરવ્યુ ધ્વારા અંતિમ પસંદગી કરવામાં આવશે.
 • ઈન્ટરવ્યુની તારીખ જાણ ટેલિફોનીક ધ્વારા કરવામાં આવશે.
 • ઈન્ટરવ્યુ સમયે ઓરિજનલ દસ્તાવેજ રજુ કરવાના રહેશે.

અરજી કરવાનુ સ્થળ

 • માણસા નગરપાલિકા કચેરી, તા- માણસા, જી – ગાંધીનગર, પીન કોડ- ૩૮૨૮૪૫

મહત્વની લિંક

ઓફિસીયલ વેબસાઈટ – ક્લિક કરો


મહત્વની તારિખ

અરજી મોકલવાની અંતિમ તારિખ-૩૦/૧૨/૨૦૨૩


Leave a Comment