IKDRC Call letter 2023

Institute of kidney Disease and Research Centre Civil hospital published Admit card. For Other new jobs and admit card, Results, Exam syllabus please keep visiting gujaratjobportal website regularly.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ધ્વારા લેવાનાર પરીક્ષા માટેના કેલ લેટર પબ્લિસ કરવામા આવ્યા છે.

IKDRC Call letter 2023
IKDRC Call letter 2023

Job Details

Organisation- IKDRC(Institute of kidney Disease and Research Centre)

Post name- Staff nurse

Job location- civil hospital, Ahmedabad

Last date to dwonlode- 17/12/2023

Post category- Staff nurse IKDRC

Post

  • Staff nurse

Exam date

  • 17/12/2023

How to dwonlode call letter

  • IKDRC વેબસાઇટ પર લોગીન કરી પોત પોતાનું એ્ડમિટ કાર્ડ ડાઉનલોડ કરી સકાશે.
IKDRC Call letter 2023​
IKDRC Call letter 2023

Important notice

  • દરેક ઉમેદવારોએ પોતાના એડ્મિટ કાર્ડની ફરજીયાતપણે બે નકલ કરાવી પરીક્ષાકેન્દ્ર પર જવાનું રહેશે.
  • જેમાથી એક નકલ ફરજીયાતપણે પરીક્ષાકેન્દ્ર પર જમાં કરવવાની રહેશે.
  • જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવી.
  • આ ઉપરાંત ફાળવેલ એડ્મિટ કાર્ડ માં જો કોઇ ઉમેદવાર સુધારો કરવા માંગતા હોય તો પરિક્ષાના ૨ દિવસ અગાઉ તેમને લેખિત અરજી તથા તેમની ઓળખના જરૂરી પુરાવા સાથે નિયામક, IKDRC નેં સંબોધીને અરજી કરવાની રહેશે. જેની નકલ રૂબરૂમાં અથવા aid.exams@gmail.com ઉપર મોકલવાની રહેશે.
  • આમ છતાં જો તેમાં કોઇપણ સુધારો કરવામાં આવશે તો તેની વિગતવાર જાણકારી IKDRC ની વેબસાઈટ www.ikdrc-its.org ઉપર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારો એ વેબસાઇટ જોતા રહેવુ.
  • Entry to examination venue will be permitted only against a valid Admit Card along with a valid Original proof of identity card issued by any Government agency such as Aadhar Card/ Voter ID/ Driving License/ PAN Card / Passport.
  • Duration of the Optical Mark Recognition(OMR) exam is 120 minutes. Candidates must reach at the examination venue 60 min.
  • The candidate is required to bring a Ball Point Pen (Blue/Black) for filling required particulars in the Test.

Dwonlode Call letter

click here


For more details

visit official website – click here


Stay connect with us on www.gujaratjobportal.com for more information.

Leave a Comment