Gujarat Anganwadi Recruitment 2023

Gujarat Women and child development department Published An Advertisement for Anganwadi posts. (Gujarat Anganwadi recruitment 2023). Stay Tuned to Gujaratjobportal for more recent updates.

સંકલિત બાળ વિકાસ સેવા સેવા યોજના(ICDS) અંતર્ગત આ.ઈ.સી.ડી.એસ. શાખા, ધ્વારા ગુજરાતનાં અલગ અલગ જીલ્લા માટે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત માટે અરજી મંગાવવામા આવે છે.

Department

  • WOMEN AND CHILD DEVELOPMENT

Advertise

  • આંગણવાડી કાર્યકર/તેડાગર માટેની જાહેરાત
Gujarat Anganwadi recruitment 2023
Gujarat Anganwadi recruitment 2023

Gujarat Anganwadi Recruitment 2023

  • Organisation- Women and child development (ICDS)
  • Post name- Anganwadi Worker/Tedagar
  • Total vacancy- 10,000
  • Job Location- Gujarat
  • Mode of Application- Only Online
  • Start date to apply-08/11/2023
  • Last date to apply- 30/11/2023
  • Post Category- Gujarat Anganwadi Recruitment 2023
  • Join our Whatsapp group- click here

Post Name

  • Anganwadi worker
  • Anganwadi Tedagar

Total Number Of Posts

1)Rajkot Urban

  • Anganwadi Worker – 25
  • Anganwadi Tedagar -50

2)Patan

  • Anganwadi Worker – 95
  • Anganwadi Tedagar -244

3)Junagadh Urban

  • Anganwadi Worker – 18
  • Anganwadi Tedagar -23

4)Navsari

  • Anganwadi Worker – 95
  • Anganwadi Tedagar -118

5)Rajkot

  • Anganwadi Worker – 137
  • Anganwadi Tedagar -224

6)Botad

  • Anganwadi Worker – 39
  • Anganwadi Tedagar -71

7)Bhavnagar Urban

  • Anganwadi Worker – 30
  • Anganwadi Tedagar -42

8)Amreli

  • Anganwadi Worker – 117
  • Anganwadi Tedagar -213

9)Surendranagar

  • Anganwadi Worker – 99
  • Anganwadi Tedagar -144

10)Vadodra Urban

  • Anganwadi Worker – 26
  • Anganwadi Tedagar -62

11)Devbhumi Dwarka

  • Anganwadi Worker – 82
  • Anganwadi Tedagar -158

12)Narmada

  • Anganwadi Worker – 55
  • Anganwadi Tedagar -111

13)Kheda

  • Anganwadi Worker – 113
  • Anganwadi Tedagar -142

14)Surat Urban

  • Anganwadi Worker – 41
  • Anganwadi Tedagar -50

15)Bharuch

  • Anganwadi Worker – 102
  • Anganwadi Tedagar -177

16)Tapi

  • Anganwadi Worker – 43
  • Anganwadi Tedagar -111

17)Morbi

  • Anganwadi Worker -106
  • Anganwadi Tedagar -184

18)Jamnagar Urban

  • Anganwadi Worker – 22
  • Anganwadi Tedagar-42

19)Aravali

  • Anganwadi Worker – 79
  • Anganwadi Tedagar -103

20)Gandhinagar

  • Anganwadi Worker -63
  • Anganwadi Tedagar -97

21)Gandhinagar Urban

  • Anganwadi Worker – 12
  • Anganwadi Tedagar -20

22)Porbandar

  • Anganwadi Worker – 33
  • Anganwadi Tedagar -60

23)Bhavnagar

  • Anganwadi Worker – 120
  • Anganwadi Tedagar -253

24)Panchmahal

  • Anganwadi Worker – 98
  • Anganwadi Tedagar -309

25)Mahisagar

  • Anganwadi Worker – 57
  • Anganwadi Tedagar -156

26)Gir Somnath

  • Anganwadi Worker – 56
  • Anganwadi Tedagar -79

27)Jamnagar

  • Anganwadi Worker – 71
  • Anganwadi Tedagar -184

28)Dang

  • Anganwadi Worker – 25
  • Anganwadi Tedagar -36

29)Chhota Udepur

  • Anganwadi Worker – 51
  • Anganwadi Tedagar -286

30)Surat

  • Anganwadi Worker – 100
  • Anganwadi Tedagar -231

31)Banaskantha

  • Anganwadi Worker – 131
  • Anganwadi Tedagar -634

32)Dahod

  • Anganwadi Worker – 130
  • Anganwadi Tedagar -342

33)Ahmedabad

  • Anganwadi Worker – 127
  • Anganwadi Tedagar -160

34)Mehsana

  • Anganwadi Worker – 139
  • Anganwadi Tedagar -212

35)Valsad

  • Anganwadi Worker – 97
  • Anganwadi Tedagar -307

36)Kachchh

  • Anganwadi Worker – 253
  • Anganwadi Tedagar -394

37)Ahmedabad Urban

  • Anganwadi Worker – 140
  • Anganwadi Tedagar -343

38)Junagadh

  • Anganwadi Worker – 84
  • Anganwadi Tedagar -125

39)Sabarkantha

  • Anganwadi Worker -101
  • Anganwadi Tedagar -129

40)Anand

  • Anganwadi Worker – 122
  • Anganwadi Tedagar -160

41)Vadodra

  • Anganwadi Worker – 87
  • Anganwadi Tedagar -225

Education Qualification

  • Anganwadi worker
    • આંગણવાડી કાર્યકર માટે લઘત્તુમ શૈક્ષણીક લાયકાત ધોરણ ૧૨ પાસ અથવા ધોરણ ૧૦ પાસ પછીના એઆઇસીટીઈ (AICTE) માન્યતા પ્રાપ્ત કોઇપણ ઓછામાાં ઓછો ૨ વર્ષનો ડીપ્લોમાં કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ.
    • (૫) આંગણવાડી તેડાગર માટે લઘત્તુ મ શૈક્ષલણક લાયકાત ધોરણ ૧૦ પાસ કરેલ હોવો જોઇએ.
  • Anganwadi Tedagar
    • આંગણવાડી તેડાગર માટે લઘત્તુમ શૈક્ષણીક લાયકાત ધોરણ ૧૦ પાસ કરેલ હોવો જોઇએ.

Age Limit

  • Anganwadi Worker
    • આંગણવાડી કાર્યકર/તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાનીં છેલ્લી તારીખે ૧૮ વર્ષ પુર્ણ હોવી જોઇએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • Anganwadi Tedagar
    • આંગણવાડી કાર્યકર/તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાનીં છેલ્લી તારીખે ૧૮ વર્ષ પુર્ણ હોવી જોઇએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Salary

  • Anganwadi worker
    • 10,000/-
  • Anganwadi Tedagar
    • 5,500/-

સામાન્ય સુચનાઓ

  • (૧) મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સંકલિત બાળ વિકાસ સેવા યોજનામાં આંગણવાડી કાર્યકર/તેડાગરની ભરતી પ્રકિયા માટે સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાહર પાડવામાં આવેલ ઠરાવ ક્ર્માંક નં. આઇસીડી/૧૦૨૦૧૯/૧૬૫૨/બ (પાર્ટ-૨), તા.૨૫/૧૧/૨૦૧૯થી આંગણવાડી કાર્યકર/તેડાગરની પસંદગી માટેના ધોરણો, કાર્યકર/તેડાગર સેવાપોથી, EHRMS, અને ઓનલાઇન ભરતી પ્રક્રિયા અંગેની ધોરણો, માનદસેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમોને અધીન રહેશે. આ ઠરાવ તથા તેના સંબંધિત વખતોવખતના સુધારા આદેશો અને તેની તમામ શરતો મને બંધનકર્તા રહેશે.
  • (૨) અરજદાર દ્રારા એકવાર ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ સુધારાને અવકાશ રહેશે નહી.
  • (૩) અરજીફોર્મમા ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતોમાં કોઇ પણ વિસંગતતા હશે તો અરજદારની ઉમેદવારી રદ્દ ગણાશે. અપલોડ કરેલ અસલ દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઇએ અન્યથા ફોર્મ રદ્દ થવાપાત્ર ગણાશે. આ બાબતે અરજદારની કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.
  • (૪) જે કિસ્સાઓમાં અરજદારે એક કરતા વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા કિસ્સાઓમાં અરજદારએ દરેક પ્રયત્નની માર્કશીટ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે, એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારે જે તે માર્કશીટનાં પાસ થયેલા વિષય/વિષયોનાં ગુણ જ ગણવાનાં રહેશે. ત્યારબાદ ફરીથી પાસ થયેલ વિષય/વિષયોનાં ગુણ ગણવા. આમ, કુલ ૭ વિષયનાં કુલગુણ ૭૦૦ હોય તો જુદી-જુદી માર્કશીટ પૈકી ૭૦૦ માંથી પાસ થયેલા વિષયોના ગુણજ ગણવા. દા.ત. કુલ-ગુણ ૭૦૦ માંથી ૩૨૫ મેળવેલ ગુણ હોય જેમાં એક વિષયનાં ૨૫ ગુણ સાથે નાપાસ હોય તો મેળવેલ ગુણ ૩૦૦ ગણવાનાં રહેશે. ત્યારબાદ તે વિષયમાં પાસ થવાથી ૫૦ ગુણ હોય તો કુલગુણ ૭૦૦ માંથી મેળવેલ ગુણ ૩૫૦ થશે.
  • ૫) જે કિસ્સામાં માર્ક્સશીટમાં ગ્રેડ/સ્કોર (CPI/CGPA) દર્શાવેલ હોય તે કિસ્સામાં યુનિવર્સિટી/કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ/સ્કોરમાંથી ગુણ/ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી/કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્ક્સ/ટકાવારીનું પ્રમાણપત્ર/માર્ક્સશીટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. 
  • (૬) આ અરજી પત્રક માત્ર ઉમેદવારી નોંધવવા માટે છે. તે નિમણૂંક અંગેની દાવેદારી સબબ  ગણવામાં આવશે નહી.  
  • (૭) અરજદારનું નામ અંગ્રેજી તથા ગુજરાતીમાં એમ બન્ને રીતે ભરવાનું રહેશે, અને આ સિવાયની તમામ વિગતો અરજદાર દ્વારા અંગ્રેજીમાં ભરવાનુ રહેશે.  
  •  (૮) આંગણવાડી કાર્યકર/ તેડાગરની માનદસેવામાં પસંદગી માટે મેરીટ આધારીત પસંદગી પધ્ધતિ હોય, ઉમેદવારે અભ્યાસ પૂર્ણ કરેલ શૈક્ષણીક લાયકાત ધોરણ-૧૦/ ધોરણ-૧૨/ ડીપ્લોમાસ્નાતક/ અનુસ્નાતક વિગેરે. કોર્ષની વિગતો અરજીમાં દર્શાવવાની રહેશે અને જો આ વિગતો અધુરી/અપૂર્ણ/ખોટી આપેલ હશે તો અરજી રદ્દ થશે.
  • (૯) શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા તો ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે. જે માન્ય યુનિ./કોલેજના માર્કશીટ મુજબ જ હોવી જોઈએ. કોઇએક શૈક્ષણિક લાયકાત કોર્ષમા મેળવેલ ગુણ દર્શાવવાની પધ્ધતિ ગુણ અથવા ટકાવારી એમ બે પૈકી કોઇ એક પ્રકારની પધ્ધતિથી દર્શાવવાની રહેશે. 
  • (૧૦) ફક્ત અરજદાર દ્વારા કન્ફર્મ કરેલ અરજી જ સ્ક્રુટિની માટે ધ્યાને લેવામાં આવશે
  • (૧૧) અરજદાર દ્વારા અરજી ફોર્મમાં દર્શાવવામાં આવલા  બન્ને નામો (રજીસ્ટ્રેશન અને SSC પ્રમાણેના નામ) સિવાય કોઇ અન્ય  નામથી પ્રમાણપત્ર/દસ્તાવેજો માન્ય રહેશે નહિ અને આ કિસ્સામાં અરજી રદ્દ ગણાશે. રજીસ્ટ્રેશન વખતે ભરેલ નામ જ માનદસેવામાં નિમણુક માટે માન્ય રાખવામાં આવશે.
  • (૧૨) કન્ફર્મ એપ્લિકેશન કરતાં પહેલા અરજદારે અપલોડ કરેલ બધા જ દસ્તાવેજો ઓપન કરીને ખાત્રી કરી લેવાના રહેશેજેથી સાચા અને ઓરીજનલ દસ્તાવેજો સારી રીતે અપલોડ થયેલ છે, તેની અરજદારે જાતે ખાતરી કરવી ત્યારબાદ તે અંગે કોઇપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.
  • ઉપરોક્ત જણાવેલ સુચનાઓમાંથી કોઇપણ શરત પૂર્ણ ન હોય તો અરજદારની અરજી રદ્દ ગણાશે
  • એક જ આંગણવાડી કેન્દ્વમાાં આંગણવાડી કાર્યકર/તેડાગર એક જ કુટુાંબના સભ્ય (સાસુ-વહુ,દેરાણી-જેઠાણી, બે બિનણદાં -ભાભી વગેરે) થશે તેવી પરિસ્થીતી બનતી હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહી.

Selection Process

  • Selection process on 10th,12th+other education qualification All over merit basis.

Application Mode

  • Only Online Mode
eHRMS GUJARAT 2023

How To Apply

  • Interested Candidate May Apply ONLINE Through The Official Website.
  • Please Read official notification for Apply for Gujarat Anganwadi recruitment 2023.

Important Links

Official Notification- Click Here

Apply Here – Click Here


Important Date

Application Start Date- 08/11/2023

Last Date To Apply- 30/11/2023


Important Notice

  • Please Always check and confirm the above details with the official website and advertisement.

 

Leave a Comment