GSSSB(Gujarat Subordinate Service Selection Board) Published An Advertisement for various Post (GSSSB Various posts Recruitment 2023). Eligible Candidates are encouraged to consult the official advertisement and submit their application for this post. Additional information such as a Education qualification, age Restriction, selection process, Application fees, application Instructions can be found below. Stay Tuned to Gujaratjobportal for more recent updates.
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ ના જુદા જુદા તાંત્રિક સંવર્ગો નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે.

GSSSB Various posts Recruitment 2023
- Organisation- GSSSB (Gujarat Subordinate services selection board)
- Post name- Various posts
- Total vacancy- 1246
- Job location- Gujarat
- Mode of application- Online
- Start date to apply – 17/11/2023
- Last date to apply- 02/12/2023
- Post category- GSSSB recruitment 2023
- Join our whatsapp group- click here
Job details-
Post-
- સર્વેયર, વર્ગ-૩ (સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગાંધીનગર)
- સીનીયર સર્વેયર, વર્ગ- ૩ (સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગાંધીનગર)
- પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ (નિયામકશ્રી , નગર આયોજન અને મુલ્યાંકન, ગાંધીનગર)
- સર્વેયર, વર્ગ-૩ (નિયામકશ્રી , નગર આયોજન અને મુલ્યાંકન, ગાંધીનગર)
- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)
- ઓક્યુપેશનલ થેરાપીસ્ટ,વર્ગ-૩ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)
- સ્ટરીલાઈઝર ટેક્નીશીયન, વર્ગ-૩ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)
- કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ (નાણા વિભાગ)
- ગ્રાફિક ટિઝાઈનર, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ, વડોદરા પ્રેસ, રાજકોટ પ્રેસ, ભાવનગર પ્રેસ)
- મશીન ઓવરશીયર, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ, રાજકોટ પ્રેસ)
- વાયરમેન, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ, વડોદરા પ્રેસ, ભાવનગર પ્રેસ)
- જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ અમદાવાદ પ્રેસ, ભાવનગર પ્રેસ)
Total vacancy-
- સર્વેયર, વર્ગ-૩ (સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગાંધીનગર)
- 412
- સીનીયર સર્વેયર, વર્ગ- ૩ (સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગાંધીનગર)
- 97
- પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ (નિયામકશ્રી , નગર આયોજન અને મુલ્યાંકન, ગાંધીનગર)
- 65
- સર્વેયર, વર્ગ-૩ (નિયામકશ્રી , નગર આયોજન અને મુલ્યાંકન, ગાંધીનગર)
- 60
- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)
- 574
- ઓક્યુપેશનલ થેરાપીસ્ટ,વર્ગ-૩ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)
- 06
- સ્ટરીલાઈઝર ટેક્નીશીયન, વર્ગ-૩ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)
- 01
- કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ (નાણા વિભાગ)
- 17
- ગ્રાફિક ડિઝાઈનર, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ, વડોદરા પ્રેસ, રાજકોટ પ્રેસ, ભાવનગર પ્રેસ)
- 04
- મશીન ઓવરશીયર, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ, રાજકોટ પ્રેસ)
- 02
- વાયરમેન, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ, વડોદરા પ્રેસ, ભાવનગર પ્રેસ)
- 05
- જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ અમદાવાદ પ્રેસ, ભાવનગર પ્રેસ)
- 03

Education qualification
- સર્વેયર, વર્ગ-૩ (સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગાંધીનગર)
- (૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રિય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેક્શન-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સિવિલ એન્જિનિયરીંગ નો ડિપ્લોમા ધરાવતો હોવો જોઇશે. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે.
- (૨) સરકારે માન્ય કરેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી એક વર્ષ/બે વર્ષનો સર્વેયરનો કોર્ષ પાસ કર્યાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઇશે.
- (૩) ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- (૪) ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- સીનીયર સર્વેયર, વર્ગ- ૩ (સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગાંધીનગર)
- ૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રિય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેક્શન-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સિવિલ અથવા આર્કિટેક્ચર અથવા કોમ્પ્યુટર અથવા કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરીંગ અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક એન્ડ ટેલિકોમ્યુન્કેશનમાં એન્જિનિયરીંગ/ટેક્નોલોજીમાં સ્નાતકની પદવી અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં વિજ્ઞાન સ્નાતક અથવા કોમ્પ્યુટર એપ્લીકેશનમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
- ૨) ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ૩) ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ (નિયામકશ્રી , નગર આયોજન અને મુલ્યાંકન, ગાંધીનગર)
- ૧) એન્જિનિયરીંગ/ટેક્નોલોજીમાં સીવીલ એન્જિનિયરીંગ અથવા આકીટેક્ચર એન્જિનિયરીંગ અથવા પ્લાનીંગ એન્જિનિયરીંગમાં સ્નાતક કક્ષાની પદવી ધરાવતો હોવો જોઇશે.
- ૨) ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ૩) ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- સર્વેયર, વર્ગ-૩ (નિયામકશ્રી , નગર આયોજન અને મુલ્યાંકન, ગાંધીનગર)
- ૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રિય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેક્શન-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સિવિલ એન્જિનિયરીંગ નો ડિપ્લોમા ધરાવતો હોવો જોઇશે. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે.
- ૩) ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ૪) ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)
- ૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રિય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેક્શન-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સિવિલ એન્જિનિયરીંગ નો ડિપ્લોમા ધરાવતો હોવો જોઇશે. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે.
- ૩) ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ૪) ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- ઓક્યુપેશનલ થેરાપીસ્ટ,વર્ગ-૩ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)
- ઓક્યુપેશનલ થેરાપીમાં મેળવેલી સ્નાતકની પદવી
- ૩) ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ૪) ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- સ્ટરીલાઈઝર ટેક્નીશીયન, વર્ગ-૩ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)
- વિજ્ઞાનમાં ભૌતિકશાત્ર(ફિઝિક્સ) અથવા રસાયણશાસ્ત્ર (કેમેસ્ટ્રી) માં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
- ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ (નાણા વિભાગ)
- વાણિજ્ય અથવા કાયદામાં સ્નાતકની પદવી અથવા ગણિત અથવા આંકડાશાત્ર વિષય સાથે સ્નાતકની પદવી ધરાવતો હોવો જાઈશે.
- ઇન્સ્યુરન્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયામાંથી સામાન્ય વીમા વિષયનું લાયસન્સીએટનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઇએ.
- ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- ગ્રાફિક ટિઝાઈનર, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ, વડોદરા પ્રેસ, રાજકોટ પ્રેસ, ભાવનગર પ્રેસ)
- શૈક્ષણિક સંસ્થામાંથી પ્રિન્ટિંગ ટેક્નોલોજીમાં સ્નાતક પદવી
- આશરે ૨ વર્ષનો અનુભવ
- અથવા
- શૈક્ષણિક સંસ્થામાંથી પ્રિન્ટિંગ ટેક્નોલોજીમાં ડિપ્લોમાં
- આશરે ૪ વર્ષનો અનુભવ
- ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- મશીન ઓવરશીયર, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ, રાજકોટ પ્રેસ)
- પ્રિન્ટિંગ ટેક્નોલોજી અથવા ગ્રાફિક આર્ટમાં સ્નાતકની પદવી
- આશરે ૧ વર્ષનો પ્રત્યક્ષ અનુભવ
- અથવા
- પ્રિન્ટિંગ ટેક્નોલોજી અથવા ગ્રાફિક આર્ટમાં ડિપ્લોમાં
- આશરે ૩ વર્ષનો પ્રત્યક્ષ અનુભવ
- ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- વાયરમેન, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ, વડોદરા પ્રેસ, ભાવનગર પ્રેસ)
- ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગનો ડિપ્લોમા
- અથવા
- એ.સ.એસ.સી(SSC)
- અને
- સેકન્ડ ક્લાસ વાયરમેમ પ્રમાણપત્ર
- અને
- ત્રણ વર્ષનો અનુભવ
- ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગનો ડિપ્લોમા
- જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ અમદાવાદ પ્રેસ, ભાવનગર પ્રેસ)
- ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા વિજ્ઞાન પાસ
- અને
- આઈ.ટી.આઈ – પ્લેટ મેકીંગ પ્રમાણપત્ર
- અને
- એક વર્ષનો અનુભવ
- ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
- ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા વિજ્ઞાન પાસ
Age limit
As on date-02/12/2023
- સર્વેયર, વર્ગ-૩ (સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગાંધીનગર)
- Minimum- 18
- Maximum- 33
- સીનીયર સર્વેયર, વર્ગ- ૩ (સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગાંધીનગર)
- Minimum- 18
- Maximum- 35
- પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ (નિયામકશ્રી , નગર આયોજન અને મુલ્યાંકન, ગાંધીનગર)
- Minimum- 18
- Maximum- 35
- સર્વેયર, વર્ગ-૩ (નિયામકશ્રી , નગર આયોજન અને મુલ્યાંકન, ગાંધીનગર)
- Minimum- 18
- Maximum- 33
- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)
- Minimum- 18
- Maximum- 33
- ઓક્યુપેશનલ થેરાપીસ્ટ,વર્ગ-૩ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)
- Minimum- 18
- Maximum- 35
- સ્ટરીલાઈઝર ટેક્નીશીયન, વર્ગ-૩ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ)
- Minimum- 18
- Maximum- 35
- કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ (નાણા વિભાગ)
- Minimum- 18
- Maximum- 35
- ગ્રાફિક ટિઝાઈનર, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ, વડોદરા પ્રેસ, રાજકોટ પ્રેસ, ભાવનગર પ્રેસ)
- Minimum- 18
- Maximum- 37
- મશીન ઓવરશીયર, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ, રાજકોટ પ્રેસ)
- Minimum- 18
- Maximum- 36
- વાયરમેન, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ ગાંધીનગર પ્રેસ, વડોદરા પ્રેસ, ભાવનગર પ્રેસ)
- Minimum- 18
- Maximum- 36
- જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ (ઉદ્યોગ અને ખાણ વિભાગ અમદાવાદ પ્રેસ, ભાવનગર પ્રેસ)
- Minimum- 18
- Maximum- 34
Selection process
- જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ-OMR / MCQ- Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા: Part-A અને Part-B એમ બે ભાગમાં લેવામાં આવશે.
Application mode
- Only online
How to apply
- Interested Candidate May Apply ONLINE Through The Official Website.
- Please Read official notification for Apply for GSSSB Various posts recruitment 2023.
Important links
Official notification- click here
Official website- click here
Apply Online- click here
Important date
Start date to apply- 17/11/2023
Last date to apply- 02/12/2023
Important notice:-
Please Always check and confirm the above details with the official website and advertisement.
The post has First appeared on Gujaratjobportal Official website.