GSSSB Research Assistant 2024

GSSSB Research Assistant 2024

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સામાન્ય વહીવટ વિભાગનાં નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ની કચેરી, ગાંધીનગર હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે. અન્ય સરકારી ભરતીની માહિતી માટે ગુજરાતજોબપોર્ટલ નિયમીતપણે જોતા રહો.

GSSSB Research Assistant 2024
GSSSB Research Assistant 2024

Job details

  • Organisation- GSSSB (Gaun seva pasandagi mandal)
  • Post- Research Assistant class-3
  • Number of vacancy- 99
  • Job location- Gujarat
  • Application mode- Online
  • Last date to apply- 16/01/2024
  • Job category- GSSSB Research assistant 2024
  • Join our group- click here

Post

  • Research Assistant

Total vacancy

  • Research Assistant- 99 posts
    • General- 55
    • EWS- 13
    • OBC- 35
    • SC- 09
    • ST- 19

Age limit

  • Minimum 18 years Maximum 37 years
    • General Women- 5 years relaxation
    • Reservation for Reserved Male- 5 years relaxation
    • Reserved Women – 10 years relaxation
    • Physical handicaps general male – 10 years relaxation
    • Physical handicaps General women- 15 years relaxation
    • Reserved category Physical handicaps male – 15 years
    • Reserved category Physical handicaps women- 20 years relaxation
    • Ex – serviceman – 3 years relaxation
    • Age relaxation up to 45 years maximum

Education qualification

  • મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ્ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ્ અર્થશાસ્ત્ર, વાણિજ્ય અર્થશાસ્ત્ર, ઇકોનોમેટ્રીક્સ અથવા ગણિતશાસ્ત્ર, વાણિજ્ય આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર, અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર માં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
  • કોમ્યુટર જ્ઞાન અંગે કોમ્યુટર કૌશલયની ગુજરાત મુલ્કી સેવા કોમ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો-૨૦૦૬ મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
  • ઉમેદવાર ગુજરાતી અથવા હિંન્દી અથવા ગુજરાતી/ હિંન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

Salary

  • First Five years fix salary- ₹ 49,600/-

Application fees

  • For General Category- ₹ 100
  • For other all Categories-

Selection Process

  • MCQ પધ્ધતિથી Computer Based Recruitment Test (CBRT)
    • Part-A માં કુલ ૬૦ પ્રશ્નો અને Part-B માં કુલ ૧૫૦ પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પૂછવામાં આવશે. Part-A અને Part-B બંને માટે સંયુક્ત રીતે કુલ કલાક (૧૮૦ મિનિટ) નો સમય મળવાપાત્ર રહેશે.
  • ત્યાર બાદ મેરીટના આધારે પસંદગી કરવામાં આવશે.

Important links

Official Notification- Click Here

Apply Now- Click Here


Important date

Start date to apply- 02/01/2024

Last date to apply- 16/01/2024


Leave a Comment