GMC Pharmacist Exam Date 2024

GMC Pharmacist Exam Date 2024

“GMC pharmacist Exam Date 2024” ગુજરાત સરકારશ્રી ના આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ વિભાગ ધ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે ગાંધીનગર મહાનગરપાલીકા ખાતેગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ” અંતર્ગતની જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે ગુજરાત સરકારશ્રીની ૧૦૦% ગ્રાન્ટ આધારીત વર્ગ-૨ અને વર્ગ-૩ ની જગ્યાઓ કેટેગરી વાઇઝ ભરવા માટે, ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી પત્રકો તારિખ ૨૧/૧૦/૨૦૨૩ થી તાઃ- ૦૫/૧૧/૨૦૨૩ સુધી મંગાવેલ હતા.

સહદરુ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની સંભવિત તારિખ નીચે મુજબની રહેશે. For more details stay tuned with gujaratjobportal official website.


માહિતીઃ-

  • Organisation:- Gandhinagar Municipal corporation
  • Exam:- Pharmacist
  • Post Category:- Exam Date
  • Post Type:- તદ્દન હંગામી ધોરણ

પરિક્ષા સિડ્યુલઃ-

Pharmacist Exam Date:-18/02/2024

Exam Time:- 2:30pm to 04:00pm


મહત્વની લીંકઃ-

ઓફિસિયલ વેબસાઇટ – ક્લિક કરો

ઓફિસિયલ નોટિફિકેશન- ક્લિક કરો


Please always check and confirm details with official website.


GMC Pharmacist Exam Date 2024
GMC Pharmacist Exam Date 2024

Leave a Comment