AMTS Recruitment 2024

AMTS recruitment 2024

અમદાવાદ શહેરમાં આવનારી નવી સીટી બસ માટે નીચે મુજબની ભરતી બહાર પાડવામાં આવી છે. અમદાવાદના વિકાશને વેગ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા નવી સીટી બસ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ સીટી બસ માટે કર્મચારીની આવસ્યક્તા હોઇ નીચે મુજબની ભરતી બહાર પાડવામાં આવેલ છે. આવી ભરતીની માહિતી માટે અમારી વેબસાઇટ ગુજરાતજોબપોર્ટલ નિયમિત પણે જોતા રહો.

amts recruitment 2024

 

 

amts recruitment 2024

ભરતી માહિતી

OrganisationAhmedabad Municipal corporation
Job detailsDriver and Conductor
LocationAhmedabad
Total vacancy200 Driver
200 Conductor
RecruitmentContract Base
Join usClick here
Date to apply23/12/2023 to 31/01/2024

AMTS recruitment 2024

પોસ્ટડ્રાઇવર અને કંડ્ક્ટર
કુલ જગ્યા૪૦૦ (૨૦૦ ડ્રાઇવર + ૨૦૦ કંડ્કટર
શૈક્ષણિક લાયકાત૧૦ પાસ
ઉંમર૧૮ વર્ષથી ૫૦ વર્ષ
પગાર ધોરણ(ડ્રાઇવર)૨૨,૦૦૦ થી ૨૭,૦૦૦/-
પગાર ધોરણ(કંડ્ક્ટર)૧૯,૫૦૦*

ડ્રાઇવર લાયકાત (ડોક્યુમેન્ટ)

  • ડ્રાઇવિંગ લાયસન્સ (હેવી બેઝ)

  • ૧૦ પાસ સર્ટિફિકેટ 

  • સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ

  • આધાર કાર્ડ

  • ફોટા

કંડ્કટર લાયકાત (ડોક્યુમેન્ટ)

  • કંડક્ટર લાઇસન્સ (આર.ટી. માન્ય)

  • ફસ્ટ એડ સર્ટિફિકેટ (સરકાર માન્ય)

  • ૧૦ પાસ સર્ટિફિકેટ

  • સ્કુલ લીવીંગસર્ટિફિકેટ

  • આધાર કાર્ડ

  • ફોટા

આ બધા ઓરીજીનલ ડોક્યુમેન્ટ + ઝેરોક્ષ સાથે નીચે આપેલા સરનામે હાજર રહેવુ.

ઓફિસિયલ નોટીફિકેશન

ઓફિસિયલ વેબસાઇટ

અગત્યની નોટીસ

  • ઉપરનાં કોઇપણ ડોક્યુમેન્ટ ન હોય ફક્ત ૧૦ પાસ હોય તો પણ સંપર્ક કરવો.

સંપર્ક કરવા માટે

  • 9879284566 

  • 8154804566

નીચે આપેલ તારીખ દરમ્યાન હાજર રહેવુ

  • ૨૩/૧૨/૨૦૨૩ થી ૩૧/૦૧/૨૦૨૪

નીચેના સરનામે હાજર રહેવું

  • હેડ ઓફિસઃ- સ્વસ્તીક કન્સલ્ટન્સી

  • યુ-૦૭, સ્વસ્તીક હાઉસ, એચ.એન. હાઉસની બાજુમાં, ઇન્કમટેક્ષ અન્ડરબ્રીજ પાસે, સ્ટેડીયમ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૯


Leave a Comment